દરરોજ ૩-૪ તુલસીના પાન ખાવાથી થાય છે આટલા આશ્ચર્યજનક ફાયદાઓ…

આજના યુગમાં તુલસીના ઉપયોગ પર ભાર મુકાયો છે. કોરોના વાયરસના સમયગાળામાં તુલસીનો ઉપયોગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મોટા ડોકટરો આ સમયે તુલસી ખાવાની ભલામણ કરી રહ્યા છે, ત્યારે તુલસીને આધ્યાત્મિકતામાં પણ ખૂબ જ ઉપયોગી છોડ માનવામાં આવે છે.

તુલસીમાં થાયમોલ નામનો એક પદાર્થ જોવા મળે છે.જો અમારી ત્વચા માટે ખૂબ સારું છે.આના પત્તા ને પીસીને ખીલ પર લગાવો.આ ખૂબ જલ્દી સારું કરી દે છે.આને નિયમિત ખાવાથી ચહેરા પર ચમક બની રહે છે.તુલસીના પાના પીસીને લીંબુનો રસ ઉમેરી આને ચહેરા પર લગાવવાથી ચહેરો ખુશખુશાલ બને છે.માથાનો દુખાવો કે માનસિક તનાવ થી રાહતતુલસીના પાનનો ઉકાળો પીવાથી માનસિક તનાવ દૂર થઈ જાય છે.કોઈ પણ પ્રકારનો માથાનો દુખાવો આ ઉકાળો પીવાથી ખૂબ આરામ મળે છે.

શરદી,ખાસી અને તવામાં લાભદાયક,તુલસીના અમુક પાના મરી,કાળુ મીઠું અને આદુને પાણીમાં ઉકાળી પાવાથી શરદી ,ખાસી અને તાવમાં ખૂબ આરામ મળશે.પેશાબમાં બળતરા, તુલસીના પાના ચાવવાથી પેશાબમાં બળતરા નહિ થતી.જેને આ સમસ્યા છે તે આ પ્રયોગ કરે જરૂર લાભ મળશે.મહિલાઓની સમસ્યામાં તુલસીના લાભ, તુલસીના પાનાને ચાવવાથી શ્વેત પ્રદરની સમસ્યામાં લાભ થાય છે.આના સેવનથી પીરીયડ સમયથી આવે છે.દર્દ વગેરેની સમસ્યા નહિ થતી.

વજન ઓછું કરવા માટે, તુલસીના પાનાને પીસીને દહીંના સાથે ખાવાથી વજન ઓછું થાય છે.હિચકી બંધ કરવા માટે, હિચકી આવવા પર તુલસીના ત્રણ થી ચાર પાના ચાવી લો તરત આરામ મળશે.મોઢાના રોગો માટે લાભકારી, તુલસીના પાનાને પીસી તેલમાં ભેળવીને દાંતની સફાઈ કરો દાંતની કોઈ સમસ્યા નહીં થાય.તુલસીની કોમળ પાના નિયમિત રૂપથી ચાવવાથી મોઢાની દુર્ગંધ દૂર થઈ જાય છે.મોઢામાં કોઈ પણ પ્રકારનું સંક્રમણ નહીં થતું.

કાનના રોગોમાં તુલસીના લાભ, તુલસીના રસમાં કપૂર ભેળવીને થોડું ગરમ કરી તેને કાનમાં નાખવાથી કાનના રોગોમાં રાહત મળે છે.જેમ કે કોઈનો કાન વહેતો હોય અને કનામાં દુખાવો થાય સોજા હોય તો તમે કાનની બહારના હિસ્સામાં આ તેલથી મસાજ પણ કરી શકો છો.કોલેસ્ટ્રોલ માં લાભદાયક, તુલસીની નિયમિત રૂપથી 5 પાના ખાવાથી કોલેસ્ટ્રોલની સમસ્યા નહિ રહેતી.સાપ કરડવા પર, તુલસીના પાન તરત પીસીને ખાવાથી સપનું જેર ઓછું થઈ જાય છે.એટલુજ નહિ તુલસીની જડોને પીસી તા ઘી ભેળવીને તે સ્થાન પર લગાવવાથી તરત રાહત મળે છે.

સ્મરણ શક્તિ તથા બુદ્ધિ ના વિકાસ માટે, તુલસીના પાનાને રોજ બાળકોને આપવા જોઈએ.આનાથી તમારી બુદ્ધિમાં કંઇક અલગ વિકાસ થાય છે.તુલસીના પાનની સાથે માખણ ઉમેરી ખાવાથી સ્મરણ શક્તિ તેજ થાય છે.આને તમે મધની સાથે પણ ખઇ શકો છો.આનાથી પણ તમને ખૂબ ફાયદો મળશે.લૂ થી બચવા માટે, ઘરથી બહાર જતી વખતે તુલસીના પાનનો સેવન કર્યા પછી બહાર જાઓ.આનાથી ન તમને લૂ લાગશે અને ન તમને બહાર ચક્કર આવશે.કિડનીની સમસ્યા, તુલસીના પાનનો રસ બનાવી તેને પીવાથી કિડનીનો રોગ દૂર થાય છે.

આનાથી બચવા માટે તમારે જ્યારે તુલસીમાં ફૂલ આવી જાય અને તે પાકી જાય તો તેને તોડી લેવા જોઈએ.આની પર કીડા આવે છે અને તુલસીના છોડ ને સુકાવી દે છે.તુલસીથી સબ્જા કેવી રીતે બનાવવી, તુલસી માંથી તમે કાળા બીજને અલગ કરી લો.બજારમાં પંસારી થી તમે એક જડી બુટી ખરીદી લો.જેને સબ્જા કહે છે.તે આ છે.આ પણ કેટલીક બીમારીઓ માટે પ્રયોગ થાય છે.તુલસીના વિજ્ઞાનિક લાભ, સંધ્યા કે અંધકારમાં તુલસી નહિ તોડવી જોઈએ.કારણકે તુલસીના છોડ નું વિદ્યુત તરંગે આ સમયે તેજ થઈ જાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer