રૂમ મેં એકલા બેસીને આ શું કરી રહ્યા છે અનુજ અને અનુપમા?? સામે આવી તસ્વીર….

અનુપમા અનુજ કાપડિયાના પ્રેમમાં પાગલ થઈ ગઈ છે. ટીવી સિરિયલમાં દર્શકોને આ સ્પષ્ટપણે જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે હાલમાં જ આ બંને સ્ટાર્સ રૂમમાં સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળ્યા હતા.

વિશ્વાસ નથી આવતો… તો જુઓ આ તસવીર જે અનુપમા અને અનુજે પોતે શેર કરી છે. આ તસવીરમાં અનુપમા અને અનુજ કાપડિયા એક જ રૂમમાં એકસાથે કોફી પીતા જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)


તસવીર જોઈને લાગે છે કે આ બંને સ્ટાર્સ શૂટિંગમાંથી બ્રેક લઈને મેક-અપ રૂમમાં બેઠા છે.આમાં અનુજ હાથ પકડીને જોવા મળી રહ્યો છે. તેના હાથમાં કોફીનો મગ છે.

આ તસવીરમાં અનુપમા અને અનુજ એકસાથે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યાં છે. આ ફોટોમાં અનુપમા અનુજના ખભા પર હાથ રાખીને પોઝ આપતી જોવા મળી રહી છે. તસવીરમાં અનુપમાએ નારંગી અને લાલ રંગની કોમ્બિનેશન સાડી પહેરી છે,

જ્યારે અનુજે જીન્સ સાથે ફુલ સ્લીવ ટી-શર્ટ પહેરી છે. અનુપમા અને અનુજે તેમના ઓફિશિયલ એકાઉન્ટ પર આ તસવીર શેર કરી છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer