સલમાનની હકીકત આવી સામે, આ અભિનેત્રીઓ સાથે કર્યું છે એવું કે જિંદગીભર નહીં ભૂલી શકે

સલમાન ખાન બોલીવુડ નું એક એવું નામ છે જે પોતાના નામથી જ ઘણા કામ કરી દે છે. ટીવી હોય કે મોટો પડદો હોય સલમાન દરેક જગ્યાએ ફીટ અને સુપરહિટ છે. સલમાનનો હાથ અને સાથ કોઈને મળી જાય તો તેમનું જીવન બની જાય છે. આજે અમે તમને સલમાન સાથે જોડાયેલી એવી કહાની જણાવવા જઇ રહ્યા છીએ જેની તમને ખબર નહીં હોય. સલમાને લગભગ એક ડઝન અભિનેત્રીઓને બ્રેક આપ્યો છે.

ડેઇઝી શાહ :- બોલીવુડમાં સલમાનની સાથે છેલ્લી વખત ફિલ્મ રેસ 3 માં નજર આવી ચુકેલી અભિનેત્રી ડેઈઝી શાહ ને દુનિયા એ પહેલીવાર 2014 માં રિલીઝ થયેલી ફિલ્મ જય હો સાથે લોન્ચ કરી હતી. સલમાન સાથે લોન્ચ થયા બાદ પણ ડેઝી શાહને કોઈ ખાસ કામયાબી નથી મળી.

કેટરીના કેફ :- કેટરિના કૈફ આજે બોલિવૂડની સૌથી સફળ અને મોંઘી અભિનેત્રી માંથી એક છે. અભિનેત્રી કેટરિના એ ફિલ્મ બૂમ સાથે ડેબ્યુ કર્યું હતું. જે ફ્લોપ સાબિત થઈ હતી. ત્યારબાદ તેમણે સલમાને હોમ પ્રોડક્શન ફિલ્મ મેને પ્યાર કિયા સાથે લોન્ચ કરી હતી. ત્યારબાદ થી આજ સુધી કેટરિનાએ ક્યારે પણ પાછળ ફરીને જોયું નથી.

ઝરીન ખાન :- કેટરીના કેફની હમસકલ માનવામાં આવતી જરીનખાન ને પણ સલમાન ખાને લોન્ચ કરી હતી. 2003 માં રીલિઝ થયેલી ફિલ્મ નિર્માતા સલમાન ખાનની સાથે જ મુખ્ય કિરદાર માં હતી. પરંતુ આ ફિલ્મ કંઈ ખાસ રહી નહોતી. ત્યારબાદ ઝરીન ખાન પર કેટરીના કેફની જેમ સફળ ન રહી શક્યું.

સોનાક્ષી સિંહા :_ શત્રુઘ્ન સિંહાની દીકરી સોનાક્ષી ને બોલિવૂડમાં લાવવાનો શ્રેય સલમાન ખાનને જાય છે. સલમાન એ 2010 માં પોતાની હોમ પ્રોડક્શન ફિલ્મ દબંગ થી સોનાક્ષીની બોલિવૂડમાં એન્ટ્રી કરાવી હતી. ત્યારબાદથી સોનાક્ષીને ઘણી ફિલ્મ મળવા લાગી.

ભૂમિકા ચાવલા :- 2003 માં સલમાને મોસ્ટ હાર્ટ બ્રેકિંગ ફિલ્મ તેરે નામ માં કામ કર્યું હતું. આ ફિલ્મ થી ડેબ્યૂ કરવા વાળી અભિનેત્રી ભૂમિકા ચાવલા પોતાના પૂરા કરિયરમાં કંઈ ખાસ નથી કરી શકી. તેમણે ઘણી ફિલ્મો કરી પરંતુ તેની કોઈ સારી અસર ન છોડી શકી.

રવિના ટંડન :- રવીના ટંડને પોતાના કરિયરની સૌથી પહેલી ફિલ્મ જ સલમાનની સાથે પથ્થર કે ફુલ કરી હતી. રવીના ટંડન આજે બોલિવૂડની સૌથી સફળ અને ખૂબ સુંદર અભિનેત્રીઓમાંની એક છે. રવીના ટંડન ને સલમાનની સિફારીશ પછી જ પથ્થર કે ફૂલમાં કામ કરવાનો મોકો આપવામાં આવ્યો હતો.

આથિયા શેટ્ટી :- સલમાને સુનિલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટીને પણ લોન્ચ કરી હતી. આથિયા શેટ્ટીએ સલમાન ખાનના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ હીરો સાથે ડેબ્યુ કર્યું હતું. તેની સિવાય સલમાને પોતાના મિત્ર મહેશ માંજરેકર ની દીકરી સઇ ને પણ પોતાની ફિલ્મ દબંગ 3 લોન્ચ કરી હતી. પરંતુ અત્યારે સઇ પાસે પોતાના કેટલાક પ્રોજેક્ટ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer