આપણા દેશ માં ઘણા સારા એવા મંદિર છે જે એમના ચમત્કારો ને ચાલતા લોકો ની વાણી પર રહે છે. આજે તમને એક એવા જ મંદિર વિશે જણાવી રહ્યા છીએ. એમ તો ઉતરાખંડ ને દેવભૂમિ ના નામ થી જાણવામાં આવે છે.
અહિયાં પર ઘણા બધા એવા મંદિર છે. જેના ચમત્કારો ને આજ સુધી કોઈ સમજી શક્યું નથી. અને આ જ ચમત્કારો ના કારણ થી લાખો લોકો એક વર્ષ માટે આવે છે. દોસ્તો આજે તમને મહાદેવ ના ચમત્કારિક મંદિર વિશે બતાવશું.
જે સિદ્ધપીઠ ના નામ થી ઓળખવામાં આવે છે જે ઋષિકેશ માં સ્થિત છે. લોકો આ મંદિર ને વીરભદ્ર મહાદેવ ના નામ થી પણ જાણે છે. આ લઈને લોકો નું માનવું છે કે શીઈવ જી ની જટા થી ઉત્પન્ન એના ગણ વીરભદ્ર એ રાજા દક્ષ ને યજ્ઞ નો વિરોધ કર્યો હતો.
જેના પછી થી આ સ્થાન વીરભદ્ર મહાદેવ ના નામ થી જાણીતા છે. જો આ મંદિર નો ઈતિહાસ ની વાત કરીએ તો આ લગભગ બે હજાર વર્ષ જુનો છે. ખોદકામ દરમિયાન અહિયાં પર ઘણા બધા અવશેષ મળ્યા હતા.
જેનાથી આ વાત નો અંદાજ લગાવવામાં આવતો હતો કે આ ઘણા જુના છે. દોસ્તો અહિયાં ઓઅર અજીબ પ્રકાર ના ચમત્કાર થાય છે. અહિયાં પર કોઈ વિશેષ તહેવાર પર શંખ તેમજ ઝાલરો ને વગાડવામાં નથી આવતા, જો કે તે એમ જ વગડવા લાગે છે. અહિયાં ની ઘંટીઓ આપોઆપ વગડવા લાગે છે.
મામલા ની પુષ્ટિ કરીએ તો મંદિર ના પુજારી નું કહેવું છે કે ઘણી વાર એણે જોયું કે મંદિર ની ઘંટીઓ આપોઆપ વગડવા લાગે છે. એના અનુસાર આ ચમત્કાર ને ઘણા શ્રદ્ધાળુઓ એ પણ જોયા છે. આ મંદિર ની વિશે કહેવામાં આવે છે કે આ ભગવાન શિવ ના રોદ્ર રૂપ નું પ્રતિક છે,