એક એવું મંદિર જ્યાં ઔરંગજેબે પણ નમાવ્યું હતું એમનું માથું

ચંદ્રદેવએ કરી હતી મંદિરની સ્થાપના: આ મંદિર છે અલાહાબાદ સ્થિત સોમતીર્થ નું સોમેશ્વર મંદિર. પુરાણ માં લખ્યું છે જે આ મંદિર ની સ્થાપના ચંદ્રમાં એ કરી હતી. માન્યતા છે કે ચંદ્રમાં ને ગૌતમ ઋષિ એ કુષ્ઠ રોગી થવાનો શ્રાપ આપ્યો હતો. એના પર એણે ગૌતમ ઋષિ થી શ્રાપમુક્ત રહેવાનું વચન આપ્યું હતું,એના પર ગૌતમ ને દયા આવી ગઈ. એમણે કહ્યું કે જો સંગમ નગરી માં જઈને તે ભગવાન શિવ ની આરાધના કરે તો શ્રાપ થી મુક્તિ મળી જશે.

એના કહેવા પર ચંદ્રમાં અહિયાં આવ્યા અને કઠોર તપસ્યા કરી. એના પર ભગવાન શિવ એ એને દર્શન આપ્યા અને સાથે જ એ આશીર્વાદ પણ આપ્યા કે જે પણ આ મંદિર માં શિવલિંગ ના દર્શન કરશે એના બધા કષ્ટ દુર થઇ જશે. ચંદ્રમાં નું બીજું નામ સોમ પણ છે. આ કારણથી મંદિર નું નામ સોમેશ્વર મહાદેવ મંદિર પડ્યું.

ઓરંગઝેબ એ પણ નમાવ્યું હતું માથું :

ઓરંગઝેબ એ એમના રાજ માં બધા હિંદુ મંદિરો ને તોડવા માટે આજ્ઞા આપી હતી. એવું જ એક અભિયાન દરમિયાન એની સેના સોમેશ્વર મહાદેવ મંદિર પહોંચી પરંતુ અહિયાં પર ભગવાન શિવ ના ચમત્કાર જોઇને તે નારાજ થઇ ગયા. એને મંદિર ને તોડવાનો ફેસલો ટાળી દીધો અને એક મોટી જગ્યા મંદિર ની દેખ-રેખ  માટે દાન માં આપી દીધી.

એનો ઉલ્લેખ મંદિર ની બહાર લાગેલા એક ધર્મદંડ અને ફરમાન માં પણ છે. સોમેશ્વર મહાદેવ મંદિર માં હનુમાન ની પ્રતિમા ની સામે એક ધર્મદંડ છે. એક શીલા ના રૂપ માં સ્થાપિત આ ધર્મદંડ માં સંવત ૧૬૭૪ ના શ્રાવણ માસ માં ઓરંગઝેબ ની બાજુ થી મંદિર ની જગ્યા આપી એનો ઉલ્લેખ છે. પરંતુ દરરોજ સિંદુર ના લેપ થવાના કારણે આ લેખ એકદમ સ્પષ્ટ દેખાતો નથી.


માન્યતા ચકાસવા માટે સમિતિની રચના કરવામાં આવી હતી:

જાણકારીના મુતાબિક વર્ષ ૧૯૭૭ ની ૨૭ જુલાઈને રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન સાંસદ રહ્યા અને પછી ઓરિસ્સા ના રાજ્યપાલ રહ્યા વિશંભર નાથ પાંડેય એ બધા ને આ જગ્યા વિશે જાણકારી આપી હતી. એમણે જણાવ્યું હતું કે ઇલાહાબાદ મહાનગરપાલિકા ના ચૈયરમૈન રહ્યા દરમિયાન એની સામે સોમેશ્વર મંદિર થી જોડાયેલો એક વિવાદ સામે આવ્યો હતો. એમાં એક પક્ષ ને ઓરંગઝેબ ની બાજુથી આપેલી જમીન સંબંધ ફરમાવી હતી. એની માન્યતા જોવા માટે જસ્ટિસ તેજ બહાદુર સપ્રુ ની અધ્યક્ષતા માં કમિટી પણ બનાવી હતી. એ કમિટી એ દેશ ના બધા મહત્વપૂર્ણ મંદિરો ને ઓરંગઝેબ ની બાજુથી મળેલા કરેલા દાન ના દસ્તાવેજ મંગાવ્યા હતા. સોમેશ્વર મંદિર ને મળેલી જમીન ને ઓરંગઝેબ નું ફરમાન ત્યારે કમિટી એ જોયું હતું.

Leave a reply:

Your email address will not be published.

Site Footer