જાણો આ શિવ મંદિર નો ચમત્કાર જે ઘણા સમય સુધી રહે છે ગાયબ

આપણા દેશને આસ્થાનો દેશ કહેવામાં આવે છે જ્યાં દરેક ધર્મના લોકો રહે છે. જેને પોત પોતાના ધર્મની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. તેથી જ આપના દેશમાં ઘણા બધા મંદિરો બનેલા છે. જે પોત પોતાના ચમત્કારોના લીધે ઓળખાય છે. અને આ મંદિરો માંથી ઘણા મંદિર તો એવા છે જેનું રહસ્ય જાણવા શોધકર્તાઓ એ ઘણા બધા પ્રયાસો કર્યા હતા. પરંતુ કોઈ પણ તેની હકીકત જાણી ના શક્યું. આજે અમે એક એવાજ મંદિર વિશે જણાવીશું જે પોતાના ચમત્કાર માટે ઓળખાય છે.

જે મંદિરની અહી વાત થઇ રહી છે એ છે સ્તંભેશ્વર મંદિર તીર્થ ના નામ થી ઓળખાય છે. જે ગુજરાતના વડોદરામાં જંબુસર તહસીલ ના કાવિ કંબોઈ ગામમાં આવેલું છે. કહેવાય છે કે આ મંદિરની શોધ ૧૫૦ વર્ષ પહેલા થઇ હતી. લોકોનું કહેવું છે કે ભગવાન સીવના પુત્ર કાર્તિકેયે તડકાસુરનો વધ કર્યો હતો.

એ રાક્ષસ અહી સાધુ સંતો અને સામાન્ય લોકોને હેરાન કરતો હતો. કાર્તિકેયને એ જાણીને ખુબજ દુખ થયું કે એ પોતાના પિતાશ્રી નો ભક્ત હતો. કાર્તિકેયના દુઃખને જોઇને ભગવાન વિષ્ણુ એ ત્યાં નદન સ્થળની સ્થાપના કરી હતી. ત્યાર બાદ કાર્તિકેયે તે પૂરું કરાવ્યું હતું. અને ત્યારથી આ મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું.

આ મંદિરની ખાસ વાત એ છે કે આ મંદિર વર્ષમાં ઘણી વાર ગાયબ થઇ જાય છે. પરંતુ તેમ છતાં આ મંદિરને આજ સુધી થોડું પણ નુકશાન થયું નથી. વિશ્વનું આ એક માત્ર મંદિર છે જે ઘણા દિવસો સુધી રહે ચવે ગાયબ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer