સૂર્યનારાયણ દેવ ના આ વિશિષ્ટ મંત્રોનો જાપ કરીને મેળવો વરદાન અને આશીર્વાદ, આ દિવસે કરો મંત્રોનો જાપ 

ભગવાન સૂર્યનારાયણ દેવને તમામ ગ્રહોના રાજા માનવામાં આવે છે. ભગવાન સૂર્યનારાયણ દેવ નિયમિત રીતે પૂજા કરવાથી માણસને ખૂબ જ સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન સૂર્યનારાયણ દેવ નું મનપસંદ વરદાન પ્રાપ્ત કરવા માટે દરરોજ ભગવાન સૂર્યનારાયણ દેવને જળ અર્પણ કરવું જોઇએ

જળ અર્પણ કરતી વખતે સૂર્યનારાયણ દેવના કેટલાક ખાસ અને વિશિષ્ટ નામનું ઉચ્ચારણ કરવાથી અને તેમના ઉપવાસ અને વિશિષ્ટ મંત્રોનો જાપ કરવાથી માણસને ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત થાય છે. અને જો આ છાપ અને મંત્રોનો જાપ રવિવારના દિવસે કરવામાં આવે તો તેનાથી ખૂબ જ વધારે લાભ પ્રાપ્ત થાય છે.

એવું કહેવામાં આવે છે કે રવિવારનો દિવસ ભગવાન સૂર્યનારાયણ દેવ ની પૂજા અને આરાધના માટે સમર્પિત દિવસ માનવામાં આવે છે. જો કોઈ પણ વ્યક્તિ તેમના જીવનમાં તેમની તમામ પ્રકારની મનોકામના પૂર્ણ કરવા માંગતા હોય અને જીવનમાં મનોકામના પૂર્ણ કરવા માંગતા હોય તો આ દિવસે ભગવાન સૂર્યનારાયણ દેવ ના નામનું સ્મરણ કરવું જોઈએ

ભગવાન સૂર્યનારાયણ દેવના આ ચમત્કારિક નામ આ પ્રમાણે છે. ૧. ॐ सूर्याय नम: ૨. ॐ भास्कराय नम: ૩. ॐ रवये नम: ૪. ॐ मित्राय नम: ૫. ॐ भानवे नम: ૬. ॐ खगय नम: ૭. ॐ हिरण्यगर्भाय नम:

સૂર્યનારાયણ દેવના ઉપર જણાવેલા તમામ નામનું દરરોજ સવારે સ્નાન કરી સ્વસ્થ થઈ અને પૂજા કર્યા બાદ સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે આ મંત્રોનું સ્મરણ કરવાથી માણસને ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ થાય છે.

તેમ જ જો સાચા મનથી માણસ સૂર્યનારાયણ દેવ ના જાપ કરે છે. સૂર્યનારાયણ દેવને પ્રાર્થના કરે છે. તો સૂર્યનારાયણ દેવ તેમની તમામ મનોકામના પૂર્ણ કરે છે. તેથી આ મંત્રોનો નિયમિત રીતે જાપ કરવો જોઈએ અને અને સૂર્યનારાયણ દેવના ચમત્કારિક મંત્ર આ પ્રમાણે છે.

એવું કહેવામાં આવે છે કે રવિવાર નું પવિત્ર અને શુભ દિવસ ભગવાન સૂર્યનારાયણ દેવને સમર્પિત તરીકે માનવામાં આવે છે. અને ભગવાન સૂર્યનારાયણ દેવને પ્રસન્ન કરવાથી માણસને જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યા દૂર થાય છે. તે ઉપરાંત ભગવાન સૂર્યનારાયણ દેવને દરરોજ નિયમિત રીતે સવારે જળ અર્પણ કરવાથી પણ માણસના જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યા દૂર થાય છે.

માણસના જીવનમાં ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ થઈ છે. અને તેના સૂર્યનારાયણ દેવ માણસના મનની તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરે છે. એટલા માટે તેમને નિયમિત રીતે મંત્રોનો જાપ કરવો જોઈએ તેથી તેમની તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે.

આ મંત્રનો જાપ જો સાચા મનથી કરવામાં આવે તો તેમને ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ થાય છે. તેમનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે છે. અને તેમનાં કાર્યોમાં તેમને સફળતા પ્રાપ્ત થાય છે. અને તેમના કાર્યો માં આવતા તમામ પ્રકારના વિધ્નો દૂર થાય છે. ભગવાન સૂર્યનારાયણ દેવને જળ અર્પણ કરતી વખતે કેટલીક ખાસ અને વિશિષ્ટ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ

આ ખાસ અને વિશિષ્ટ બાબતો એવી છે કે સવારે સ્નાન કરી અને સફેદ કલરના વસ્ત્રો પહેરવા જોઇએ અને સફેદ કલરનો ધોતી કુરતો પહેરવો જોઇએ અને ત્યાર પછી સવારે સ્નાન કરી અને તુલસી માતા અને સૂર્યનારાયણ દેવને જળ અર્પણ કરવું જોઇએ

પૂર્વ દિશામાં મોઢું રાખી અને સૂર્યનારાયણ દેવને નમસ્કાર કરવા જોઈએ અને સૂર્યનારાયણ દેવ નું સ્મરણ કરવું જોઈએ ત્યાર પછી સૂર્યનારાયણ દેવને જળ અર્પણ કરતી વખતે તાંબાનો કળશો લેવાનો રહેશે અને તાંબાના કળશમાં સામાન્ય પાણીની સાથે કાળા તલ ઉમેરવાથી માણસના જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલી દૂર થાય છે.

તમામ પ્રકારના ગ્રહની શાંતિ પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત જો કોઈ પણ વ્યક્તિને ગ્રહ અને નક્ષત્રોની સ્થિતિ અશુભ હોય તો સૂર્યનારાયણ દેવને સ્મરણ કરતી વખતે તેમને જળ અર્પણ કરતી વખતે પાણીમાં કાળા તલ ઉમેરવાના રહેશે તેથી ગ્રહ નક્ષત્ર ની સ્થિતિમાં ખૂબ જ ફેરફાર જોવા મળે છે. તે ખૂબ જ શાંત થાય છે.

ભગવાન સૂર્યનારાયણ દેવ નો આ ઉપાય કરવાથી માણસના જીવનમાં આવતા તમામ પ્રકારના ગ્રહ દોષ દૂર થાય છે. અને જો કોઈપણ વ્યક્તિના ઘરમાં વાસ્તુદોષ હોય છે. તે પણ દૂર થાય છે. તેથી તેમના દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer