દરેક મનોકામના પૂરી કરશે ભગવાન સૂર્ય દેવના આ ૬ અદભુત મંત્ર, તમે પણ જરૂર અજમાવો

ધાર્મિક માન્યતાઓ અનુસાર દરરોજ સૂર્ય પૂજન અને સૂર્ય મંત્રનો ૧૦૮ વાર જાપ કરવાથી અવશ્ય લાભ પ્રાપ્ત થાય છે. જો ભાષા અને ઉચ્ચારણ શુદ્ધ હોય તો આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ અવશ્ય કરવો જોઈએ, આ અનુભુત પ્રયોગ છે. દરરોજ અથવા દરેક રવિવારે નીચે આપેલા મંત્રો માંથી જે પણ મંત્ર આસાનીથી યાદ રહી શકે અથવાતો સરળ લાગે એ મંત્ર દ્વારા સૂર્ય દેવની પૂજા અર્ચના કરવી. પછી પોતાની મનોકામના મનમાં મનમાં બોલવી, ભગવાન સૂર્ય નારાયણ તમારી મનોકામના અવશ્ય પૂર્ણ કરશે.

1. ॐ ह्रीं ह्रीं सूर्याय नमः।

2. ॐ ह्रीं ह्रीं सूर्याय सहस्रकिरणराय मनोवांछित फलम् देहि देहि स्वाहा।।

3. ॐ ऐहि सूर्य सहस्त्रांशों तेजो राशे जगत्पते, अनुकंपयेमां भक्त्या, गृहाणार्घय दिवाकर:।

4. ॐ ह्रीं घृणिः सूर्य आदित्यः क्लीं ॐ।

5. ऊं घृ‍णिं सूर्य्य: आदित्य:।

6. हर रोज आदित्य ह्रदय स्तोत्र का पाठ अवश्‍य करें।

ઉપર જણાવેલા મંત્રો ખુબજ ઉપયોગી અને અસરકારી મંત્ર છે. આ મંત્રો નો નિયમિત જાપ કરવાથી અને સૂર્યનારાયણ ને જળ ચડાવવાથી ભગવાન આપણી દરેક મનોકામના પૂર્ણ કરે છે. તેથી ઉપરોક્ત જણાવેલ ૬ મંત્રો માંથી જે મંત્ર સરળ અને યાદ રહી શકે તેવો લાગે એ મંત્રનો નિયમિત જાપ કરવો જોઈએ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer