સુતી વખતે માથાની પાસે ન રાખવી જોઈએ આ વસ્તુ, પડે છે નકારાત્મક અસર 

ધાર્મિક ગ્રંથોમાં આપણા જીવનને સરળ બનવા માટે ઘણી વાતો જાણવામાં આવી છે. જો તે વાતોનું અનુકરણ કરીએ તો જીવનની તકલીફો દુર કરી શકાય છે. અને એક વિકસિત જીવન જીવી શકાય છે એવી કેટલીક વાતો ધાર્મિક ગ્રંથોમાં જણાવેલ છે

અને રાતના સુતી વખતે માથા નીચે રાખવાની વસ્તુની પણ વાત કરવામાં આવી છે. કેટલીક વસ્તુ એવી છે જેને સુતી વખતે અપણી પાસે રાખવાથી નકારાત્મકતા અને અશુભતા વધારે છે. એટલે આજ અમે તે વાત જણાવા જઈ રહ્યા છીએ. જેથી તમે પણ સુતી વખતે આ વસ્તુ તમારા માથા નીચેના રાખો.

કોઈ પણ આધુનિક યંત્ર: યંત્રને હમેશા સ્વપ્રચલિત માનવામાં આવે છે, તે હમેશા ચાલતા રહેતા હોય છે. તે આપણી શાંતિનો અવરોધ કરી શકે છે. ઘડિયાળ કે મોબિલ જેવા ઘણા યંત્રો માથા નીચે રાખવાની સલાહ કોઈ પણ વસ્તુસસ્ત્ર કે જ્યોતિષ નથી આપતા.

પર્સ અને વોલેટ: ક્યારેય પણ માથા નીચે પર્સ અને વોલેટ ના રાખવું જોઈએ તે તમારા નાકામાં ખર્ચા વધારે છે ધન એટલે કે કુબેર અને લક્ષ્મીનો વાસ હમેશા તિજોરી કે કબાટમાં હોય છે સુતા પહેલા એ જાણી લો કે તમે તમારું પર્સ સરખી જગ્યાએ રાખ્યું છે કે નહી પછી જુઓ કેટલા સુખી રહો છો.

દોરી અને સાંકળ: દોરી જેવી વસ્તુ દૈનિક જીવનમાં ઉપયોગી થઇ શકે છે. પણ સારું થશે કે રાતે તેને પથારી નજીક ના રાખો વાસ્તુ અનુસાર દોરી અને સાકળ અશુભ પ્રભાવ લાવે છે. તેનાથી મનુષ્યના કામમાં વારંવાર વિપત્તિ આવે છે અને કાર્ય બગડે છે.

ખાંડણી: વાસ્તુનું માનવું છે કે રાતે સુતી વખતે પલંગ નીચે કે માથાની તરફ ખાંડણી ના રાખવી જોઈએ તેનાથી સબંધોમાં તણાવ આવે છે અને વ્યક્તિ સકારાત્મક કાર્યોમાં ઉર્જા વાપરવાના બદલે વિવાદોમાં પડી જાય છે.

સમાચાર પત્ર અને મેગેજીન: વાસ્તુશાસ્ત્ર અનુસાર વ્યક્તિને પોતાના તકિયા નીચે સમાચાર પત્ર અને મેગેજીન જેવી વસ્તુ ના રાખવી જોઈએ આ વસ્તુને રાખવાથી વ્યક્તિનું જીવન પ્રભાવિત થાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer