તમને જણાવી દઈએ કે સ્વામી વિવેકાનંદજી ભારત ના પ્રેરણા માનવામાં આવે છે. તેમજ સ્વામી વિવેકાનંદ દ્વારા કીધેલી વાતો મન ને ઉર્જા થી ભરી દે છે તેમજ આજે તે આ સંસાર માં નથી પરંતુ લોકો એની વાતો ને યાદ કરીને આગળ વધવાની પ્રેરણા લે છે. તેમજ સ્વમી વિવેકાનંદ દ્વારા શિકાગો માં આપવામાં આવેલું ભાષણ આજે પણ પુરા વિશ્વ માં લોક પ્રિય માનવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ સમય ને સૌથી વધારે કીમતી માનતા હતા. તે એમની એક એક મિનીટ સેવા કરવામાં લગાવતા હતા. આજે અમને તમને કહેવા જઈ રહ્યા છીએ સ્વામી વિવેકાનંદ ના અમુક અનમોલ વિચાર વિશે તો આવો જાણીએ.
હ્રદય અને મગજ ના ટક્કર માં હ્રદય નું સાંભળો –
એક સમય માં એક કામ કરો, એવું કરતા સમયે તમારી પૂરી આત્મકા એમાં નાખી દો અને બાકી બધું ભૂલી જાવ. કોઈ દિવસ, જો તમારી સામે કોઈ સમસ્યા ન આવે, તમે સુનિશ્ચિત થઇ શકો છો કે તમે ખોટા રસ્તા માર્ગ પર ચાલી રહ્યા છો.
ઉઠો જાગો અને ત્યાં સુધી ન રોકવ જ્યાં સુધી લક્ષ્ય હાસિલ ન થઇ જાય.
એક વિચાર લો. એ વિચાર ને તમારું જીવન બનાવી લો. એના વિશે વિચારો, એના સપના જોવો, એ વિચાર ને જોવો. તમારા મગજ, માંસપેશીઓ, નસો, શરીર ના દરેક હિસ્સા ને એ વિચાર માં ડૂબી જવા દો અને બાકી બધા વિચાર ને એક બાજુ મૂકી દો. આ જ સફળ થવાનો ઉપાય છે.
પોતાને નબળો સમજવું સૌથી મોટું પાપ છે.
સૌથી મોટો ધર્મ છે તમારા સ્વભાવ પ્રતિ સાચું રહેવું. પોતાના પર વિશ્વાસ કરો. અનમોલ વિચારો જે આગળ આપણને ગરમી આપે છે, આપણને નષ્ટ પણ કરી શકે છે. આ અગ્નિ નો દોષ નથી. મસ્તિષ્ક ની શક્તિઓ સૂર્ય ના કિરણો ની સમાન છે જયારે તે કેંદ્રિત થાય છે, ચમક ઉઠે છે.