તમારા હાથ માં ટેન્સન ના કારણે આવી શકે છે અમુક અનલક્કી રેખાઓ..

દરેક માણસ હંમેશા પોતાના ભવિષ્યને લઈને ખૂબ જ ઉત્સુક રહે છે. પહેલા લોકો પોતાના ભવિષ્ય વિશે જાણી શકતા ન હતા, પરંતુ જ્યારથી લોકોને ગ્રહો અને નક્ષત્રોની ગણના વિશે શીખી રહ્યા છે ત્યારથી તે કોઇ પણ ચીજની ગણના કરી શકે છે ત્યાં સુધી કે તે પોતાના ભવિષ્યના વિશે પણ જાણી શકે છે. જ્યોતિષશાસ્ત્ર રોજ એક ભાગ હસ્તરેખા વિદ્યા પણ છે. તેમાં કોઈપણ વ્યક્તિ હાથની રેખાઓ જોઈ તેના વિશે ઘણું બધું જાણી શકાય છે. વ્યક્તિના જીવનમાં શું થશે તેની જાણકારી હાથોની રેખાઓ જોઈને સરળતાથી જણાવી શકાય છે. જો કે હાથની રેખાઓને દરેક વ્યક્તિ વાંચી શકતો નથી.

દરેક વ્યક્તિ ના જીવન માં જ્યોતિષ નું મહત્વ ખુબ જ હોય છે.  એનું જીવન રજાઓ ની જેમ પસાર થાય છે. એવા લોકો સફળ અને ધનવાન હોય છે. એની પાસે સુખ સુવિધાઓ ની કોઈ અછત નથી રહેતી. જો હાથ માં રાજયોગ હોય તો તમને સફળ થવાથી કોઈ રોકી શકશે નહી. તો આજે અમે તમને એવા અમુક રાજયોગ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણી લઈએ કે હાથ માં ક્યાં અને કેવી રીતે બને છે આ રાજયોગ.

હાથ ની રેખાઓ ને જો ધ્યાન થી જોવામાં આવે તો જાણવા મળશે કે હથેળી ની રેખાઓ પર ખુબ જ આકૃતિઓ બની રહેતી જોવા મળશે. આ આકૃતિઓ માં જ રાજયોગ નું રાજ છુપાયેલું હોય છે, બસ એને ઓળખવાની જરૂરત હોય છે.

હાથ માં ત્રણ રેખાઓ મુખ્ય હોય છે, જેમાં જીવન રેખા, મસ્તિષ્ક રેખા અને હદય રેખા. આ રેખાઓ ની સાથે ચાલતી રેખાઓ સહાયક રેખાઓ હોય છે, જે રાજયોગ ને મજબુત અને કમજોર બનાવવા માં પણ ભૂમિકા ભજવે છે. હસ્તરેખા વિજ્ઞાન માં હથેળી પર મળી આવતા અમુક ચિન્હો અને આકૃતિઓ ને ખુબ જ શુભ માનવામાં આવે છે.

જો કોઈ ની હથેળી પર ત્રિશુલ નું નિશાન બને છે તો તે વ્યક્તિ ખુબ જ ભાગ્યશાળી હોય છે. અને એ ઘણું શુભ માનવા માં આવે છે આ નિશાન જે વ્યક્તિ ની હથેળી પર હોય છે એ પોતાના જીવન માં દરેક પ્રકાર ની સુખ સુવિધાઓ નો આનંદ લે છે અને એનું ભાગ્ય પણ ઘણું સારું હોય છે.

બુધ પર્વત હાથ ની સૌથી નાની આંગળી જેને કનિષ્ઠા પણ કહેવામાં આવે છે, જે નીચે હોય છે. આ પર્વત પર એક અથવા એના કરતા વધારે રેખાઓ હોય તો એવી વ્યક્તિ ધંધા ની બાબત માં સફળ થાય છે. એવા લોકો ઘણા પ્રકાર ના બિજનેસ કરી ને પૈસા કમાઈ શકે છે. આ નિશાન ને ફીશ સાઈન પણ કહેવામાં આવે છે. જો કોઇ વ્યક્તિ ના કાંડા ની થોડીક ઉપર એકબીજા ને કાપતા માછલી જેવી આકૃતિ બની રહી હોય એ વ્યક્તિ ઘણો ભાગ્યશાળી હોય છે. હસ્તરેખા વિજ્ઞાન માં એને માછલી નું ચિન્હ કહેવા માં આવે છે.

આવા વ્યક્તિઓ ને સમાજ માં માન-સન્માન ની પ્રાપ્તિ થાય છે એની સાથે સાથે એ પોતાના જીવન માં ઘણું ધન પ્રાપ્ત કરે છે. હાથ માં તલવાર નું ચિન્હ પણ શુભ માનવામાં આવે છે. હાથ માં આ ચિન્હ નું હોવું પણ રાજયોગ નું નિર્માણ કરે છે. જે હાથો માં આ ચિન્હ જોવા મળે છે તે એમની મહેનત થી ઉચ્ચ પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer