તિજોરીને આ શુભ અને પવિત્ર દિશામાં રાખવાથી ઘરમાં ક્યારેય પણ નહિ આવે પૈસાની તંગી

આજકાલ દરેક વ્યક્તિના જીવનમાં પૈસાનું મહત્વ ખૂબ જ વધી ગયું છે. તે પૈસા પ્રાપ્ત કરી અને પોતાની અને પોતાના પરિવારની તમામ જરૂરિયાતો પૂર્ણ કરવા માગતો હોય છે. તે ઉપરાંત પૈસા દરેક વ્યક્તિના જીવનમાં ખૂબ જ વધારે મહત્વ ધરાવતું હોય છે. અને તે પોતાની સખત મહેનત કરી અને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે અને પોતાના જીવનમાં તમામ ભૌતિક સુખ-સુવિધાઓ પ્રાપ્ત કરવા માટે અનેક પ્રકારના ઉપાયો કરતો હોય છે.

પરંતુ જો તેમના જીવનમાં માતા લક્ષ્મીની કૃપા ન હોય તો તેમના જીવનમાં સખત મહેનત કરવા છતાં પણ તેમને અપાર સફળતા પ્રાપ્ત થતી નથી અને તેમના જીવન માટે નાણાંની બચત કરી શકતા નથી આજે અમે તમને જ્યોતિષશાસ્ત્રમાં તે ઉપરાંત વાસ્તુશાસ્ત્રમાં જણાવી આપવા માટે માતા લક્ષ્મી નો એવો એક ઉપાય જણાવવાના છીએ

જે તમે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકો છો વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે તિજોરીને આ પવિત્ર અને શુભ દિશામાં રાખવાથી ઘરમાં પૈસાની નિરંતર આવક થતી રહે છે. તે ઉપરાંત તિજોરીને યોગ્ય દિશામાં રાખવાથી અને યોગ્ય વિધિ-વિધાન સાથે રાખવાથી ઘરમાં નિરંતર પૈસાની આવક થતી રહે છે.

વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે તિજોરીનો યોગ્ય દિશામાં હોવું ખૂબ જ અગત્યનું છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણઘરની આ શુભ દિશા માંથી ચોરી રાખવાથી ઘરમાં આવતા પૈસાની નિરંતર આવક થતી રહે છે. તે ઉપરાંત આ દિશામાં તિજોરી રાખવાથી વ્યક્તિ ખૂબ જ અતિશય ધનવાન બનવાના યોગ પણ બની શકે છે.

ચાલો જાણીએ કે વાસ્તુશાસ્ત્રમાં કઈ દિશામાં તિજોરી રાખવાથી વ્યક્તિ ધનવાન બની શકે છે. તે વિશેની જાણકારી આપવાની આપેલી છે. આપણે ઘરમાં ત્યારે ઘરનું નિર્માણ કરીએ છીએ ત્યારે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દરેક વસ્તુની ખૂબ જ વધારે કાળજી રાખતા હોઈએ છીએ તે ઉપરાંત પુજા કરશે પૂજા ઘરની દિશા બાથરૂમની દિશા રસોડાની દિશા પણ આપણા ઘરમાં માતા લક્ષ્મીનો પ્રવેશ અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્ત કરવા માટે દરેક વસ્તુ ખૂબ જ વધારે હોય છે.

તેવી રીતે જો તિજોરીની ખોટી દિશામાં રાખવામાં આવે તો નાણાંની આવક ને બદલે જાવક થતી રહે છે. તે દિશાની સારસંભાળ રાખવી ખૂબ જ વધારે મહત્વની છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે જો તિજોરીને યોગ્ય દિશામાં ન રાખવામાં આવે તો ઘરમાં પૈસા સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે.

તે ઉપરાંત તિજોરી ની અંદર એક અરીસો રાખવો પણ અતિશય આવશ્યક છે. તેથી તિજોરી ખોલતી વખતે તમારું સ્વરૂપ તમે તીજોરીમાં રહેલાં તમારાં દર્શન કરી શકો અને તિજોરી ખોલતી અને બંધ કરતી વખતે તમને તમારા દર્શન થાય તે અતિ શુભ અને આવશ્યક માનવામાં આવે છે. એટલા માટે વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ઘરની દક્ષિણ અને પશ્ચિમ દિશામાં તિજોરી રાખવાથી ધનમાં નિરંતર પૈસાની આવક રહે છે.

તે ઉપરાંત ઘરના કોઈ પણ વ્યક્તિને પૈસાની કોઈ પણ ઉણપ થતી નથી અને ઘરમાં નિરંતર સકારાત્મક વાતાવરણ ઉત્પન્ન થતું રહે છે. પરંતુ એક ખાસ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે ઘરના ઈશાન ખૂણામાં ક્યારેય પણ તિજોરી રાખવી જોઈએ નહિ. આ દિશામાં તિજોરી રાખવી અતિશય અશુભ માનવામાં આવે છે.

તે ઉપરાંત આ દિશામાં તિજોરી રાખવાથી માતા લક્ષ્મી હંમેશા ખુશ રહે છે. તે ઉપરાંત વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે તિજોરીને લાકડાના દરવાજા અથવા સ્ટુ લાકડાના સ્ટેન્ડ ઉપર રાખવી જોઈએ અને વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે લાકડાની અથવા લોખંડ ની તિજોરી રાખવી હતી શુભ માનવામાં આવે છે.

તે ઉપરાંત ઘરની તિજોરી અથવા ઘરના કબાટ ને ક્યારેય પણ ખાલી રાખવો જોઈએ નહીં તેમાં માતા લક્ષ્મીની અથવા ભગવાન ગણેશ એક મૂર્તિ રાખવી જોઈએ તે ઉપરાંત ઘરની તિજોરીમાં તમે કોઈ પણ ચાંદીની વસ્તુ રાખી શકો છો. શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ઉત્તર દિશામાં કોઈપણ તિજોરીનો દરવાજો ખોલવો અતિ શુભ માનવામાં આવે છે.

તેમનાથી વેપાર-ધંધામાં વધારો થાય છે. એટલા માટે સૂર્યાસ્તની દિશામાં પશ્ચિમ દિશામાં પણ તિજોરીનો દરવાજો ખોલવો અતિ શુભ માનવામાં આવે છે. અને આ દિશામાં સ્વામી અને ભગવાન અને તત્વો હવા પ્રાપ્ત થાય છે.

તે ઉપરાંત આ દિશા સિવાય કોઈપણ દિશામાંથી જોરી ખુલે તેમ ન રાખવી જોઈએ જો આમ ન કરવામાં આવે તો વ્યક્તિને સદંતર નિષ્ફળતા પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત તેમને સખત મહેનત કરવા છતાં પણ લાભ પ્રાપ્ત થતો નથી અને સ્વાભાવિક વસ્તુ એવી છે કે વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે દરેક વસ્તુ રાખવાની ચોક્કસ જગ્યા હોય છે.

વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે કરો ઘરની તિજોરી ઘરમાં રાખવામાં આવે તો માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થઈ છે. અને જિંદગીમાં અપાર ધન પ્રાપ્તિ થાય છે. તે ઉપરાંતતિજોરીમાં રૂપિયા રાખતી વખતે નોટો ઉપર ચંદન લગાવશો તમારા ઘરમાં આવતી લક્ષ્મી પવિત્ર થઇ જાય છે.તમારા ઘરની ગરીબી દૂર થઈ જાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer