ઉર્ફી જાવેદ પોતાના અર્ધનગ્ન શરીર મા હાથ વડે બ્રેસ્ટ ઢાકતી જોવા મળી, પહેલા ટુકા અને હવે જોવા મળે છે સાવ કપડા વગરજ…

રણવીર સિંહે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું, જેના ફોટા ઈન્ટરનેટ પર ખૂબજ વાયરલ થયા છે. પરંતુ સાથે જ આ ફોટોશૂટ માટે રણવીર સિંહને પણ જોરદાર ટ્રોલ કરવામાં આવ્યો હતો.

ઉર્ફી જાવેદ દર વખતે તેના પોશાકના કારણે હંમેશા એક ડગલું આગળ વધુ ચાલી જાય છે. સંદર્ભમાં એક પગલું આગળ વધે છે, પહેલા જ્યારે ઉર્ફી જાવેદ સતત ટૂંકા અને વિચિત્ર કપડાંનો પ્રયોગ કરતી જોવા મળે છે, ત્યાં હવે છેલ્લા કેટલાક સમયથી તેના ફોટોશૂટમાં કપડાં ઓછાં થતા જોવા મળે છે. હવે એક લેટેસ્ટ વિડિયોમાં ઉર્ફી જાવેદ માત્ર હાથ વડે પોતાનું શરીર ઢાંકતી જોવા મળે છે. તેના શરીરની આસપાસ લીલા રંગની દોરી વીંટળાયેલી છે.

વિચિત્ર કપડાં પછી હવે સાવ ઓછા થતા ગયા કપડાં. ઉર્ફી જાવેદનો આ વીડિયો પોસ્ટ થતાની સાથે જ વાઈરલ થઈ ગયો છે અને માત્ર એક કલાકમાં તેને અસંખ્ય વ્યૂઝ મળ્યા છે. આ વિડિયો પોસ્ટ કરતાં ઉર્ફી જાવેદે કેપ્શનમાં લખ્યું “મુજે મે બના દો” ઉર્ફી જાવેદનો આ વીડિયો ત્યારે સામે આવ્યો છે જ્યારે રણવીર સિંહ તેના ન્યૂડ ફોટોશૂટને લઈને સતત ચર્ચામાં છે. રણવીરે એક ચેટ શોમાં ઉર્ફીના વખાણ કર્યા હતા અને ઉર્ફીએ મીડિયા સાથેની વાતચીતમાં પણ કહ્યું હતું કે તે રણવીરની બીજી પત્ની બનવા માટે તૈયાર છે.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

રણવીર સિંહના શૂટ પર વિવાદ
રણવીર સિંહે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું, જેના ફોટા ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. પરંતુ સાથે જ આ ફોટોશૂટ માટે રણવીર સિંહને પણ જોરદાર ટ્રોલ કરવામાં આવ્યો હતો. આ ફોટોશૂટનો દેશભરમાં અલગ,અલગ જગ્યાએ વિરોધ થયો હતો અને FIR નોંધવામાં આવી હતી. જોકે બોલિવૂડના તમામ સ્ટાર્સે આગળ આવીને રણવીરને સપોર્ટ કર્યો હતો.

ઉર્ફી અર્ધનગ્ન થઈ ગઈ, તેનું શરીર હાથથી ઢંકાયેલું હતું. ઉર્ફી જાવેદની વાત કરીએ તો હાલમાં જ તેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે એક હાથમાં પોતાની છાતી ઢાંકેલી જોવા મળી રહી છે, અને હવે આ ફોટોશૂટમાં તે સંપૂર્ણ રીતે ટોપલેસ જોવા મળી રહી છે. તેના શરીરની આસપાસ માત્ર એક તાર વીંટળાયેલો છે. આ સિવાય તે માત્ર હાથ વડે શરીર ઢાંકતી જોવા મળે છે. કોમેન્ટ સેક્શનમાં આ માટે તેની ભારે ટીકા થઈ રહી છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer