ઉર્ફી જાવેદ જોવા મળી “વાળથી” શરીર ઢાંકતી, લોકો બોલ્યા કે વાળ પણ ના ઢાંક્યા હોત તો ચાલેત…

ઉર્ફી જાવેદને આજે કોઈ ઓળખ ની જરૂર નથી. લાઈમલાઈટમાં કેવી રીતે રહેવું તે ઉર્ફી કરતાં વધુ સારી રીતે કોઈ નથી જાણતું. હાલમાં તેણે પોતાનો ટોપલેસ ફોટો શેર કરીને સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે.

ઉર્ફી જાવેદ તેની અતરંગી ડ્રેસ ના લીધે ખૂબ જ ચર્ચામાં રહે છે. એક પણ દિવસ એવો નથી જતો જ્યારે તેનો કોઈ ફોટો કે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ ન થાયા હોઈ.

ઉર્ફીએ થોડા સમય પહેલા તેના કેટલાક ટોપલેસ ફોટા શેર કરીને સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો હતો. આ ફોટો માં તે પોતાના શરીરને વાળથી ઢાંકતી જોવા મળી રહી છે.

ઉર્ફી આવા ફોટો વિડીયો શેર કરતી રહે છે, તેનો આ અવતાર જોઈને ચાહકોને આશ્ચર્ય નથી થતું. હવે કેટલાક યુઝર્સ ઉર્ફીના આ લુક પર પ્રેમ વરસાવી રહ્યા છે.

ઉર્ફી જાવેદ તેની ડ્રેસિંગ સેન્સને કારણે ઘણી વખત ટ્રોલર્સના નિશાના પર આવી ચૂકી છે, પરંતુ તેના વિશે લખનાર, બોલનાર કે વિચારનાર થી તેને કોઈ ફરક પડતો નથી.

ઉર્ફીએ આ અસામાન્ય ડ્રેસિંગ સેન્સથી એક અલગ જ ઓળખ બનાવી છે. આજે જ્યાં ઉર્ફી જાવેદ ઊભી રહે છે, ત્યાં મીડિયાના કેમેરા આપોઆપ તેમની તરફ દોડી જાય છે.

નાના પડદાથી કરિયરની શરૂઆત કરનાર ઉર્ફી જાવેદને ‘બિગ બોસ’ OTT થી ઓળખ મેળવી છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer