“ઉર્ફી જાવેદ” નો યેલ્લો ટ્રાનસ્પરન્ટ ડ્રેસ જોઈને ચાહકો બોલ્યા…

સોશિયલ મીડિયા ક્વીન ઉર્ફી જાવેદના લેટેસ્ટ વીડિયોએ આજ, કાલ સોશિયલ મીડિયા પર ખુબજ ધૂમ મચાવી છે.

ટીવી એક્ટ્રેસ અને મોડલ ઉર્ફી જાવેદનું નામ અવારનવાર ચર્ચામાં રહે છે. ઉર્ફી જાવેદ તેની અસામાન્ય ફેશન સેન્સના લીધે લાઈન લાઈટનો એક ભાગ બની ગઈ છે. ભાગ્યે જ એવો દિવસ પસાર હશે કે જ્યારે ઉર્ફી પોતાની ભવ્ય શૈલીથી ચાહકો ના દિલને નહિ લુંટ્યા હોઈ. આ દરમિયાન ઉર્ફી જાવેદનો લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે, જેણે સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ હંગામો મચાવી દીધો છે.

ઉર્ફીના ચાહકો કરી રહ્યા વખાણ છે. ઉર્ફી જાવેદ પીળા કલરના ડ્રેસમાં લોકોની સામે આવી છે. ઉર્ફી જાવેદના આ લેટેસ્ટ લૂક પર મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે, પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સ અભિનેત્રીના વખાણ કરી રહ્યા છે. વાસ્તવમાં આ વાયરલ થયેલા વીડિયોમાં ઉર્ફી તમામ પેપરાઝીઓ ને બર્ગર લાવતી અને આપતી જોવા મળે છે. આ કારણે ચાહકો તેના વખાણ કરી રહ્યા છે કે તે હંમેશા બધાનું ધ્યાન રાખે છે અને દરેક સાથે ખૂબ પ્રેમથી વર્તે છે. જુઓ વિડિયો…

સોશિયલ મીડિયા કવિન ઉર્ફી જાવેદ તેની અનોખી ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે. ખુબજ બોલ્ડ, અને બોલ્ડ ઈમેજ ધરાવતી ઉર્ફી જાવેદ જાહેર મા પોતાની કિલર સ્ટાઈલ રજૂ કરવામાં ક્યારેય ડરતી નથી. તાજેતરમાં ઉર્ફી જાવેદનો લેટેસ્ટ વીડિયો અને કેટલાક ફોટો ઇન્ટરનેટ પર વાઇરલ થયાં છે, જેમાં હોટ યેલ્લો ડ્રેસમાં ઉર્ફીનો લુક સામે આવ્યો છે. આપણે જોઈ શકીયે કે ઉર્ફી જાવેદના લેટેસ્ટ વિડિયો બોલિવૂડે તેના ઇન્સ્ટન્ટ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યા છે. આ વીડિયોમાં તમે સરળતાથી જોઈ શકો છો કે ઉર્ફી આ હોટ ડ્રેસમાં ચાહકોના દિલ પર વીજળી દોડવા નું કામ કરી રહી છે. ઉપરાંત, ઉર્ફી જાવેદના ફેન પેજ દ્વારા શેર કરવામાં આવેલી તેની આ ફોટો મા આપણે એ પણ જોશુ કે તેની સુંદરતા અને હોટનેસના કારણે ઉર્ફી જાવેદ દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે.

ઉર્ફી જાવેદનો વિડીયો થયો વાયરલ. ઉર્ફી જાવેદનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવ્યો છે. ઉર્ફીના ચાહકો તેના આ લેટેસ્ટ વિડિયોને જોરદાર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. તેથી ઉર્ફી જાવેદનો આ લેટેસ્ટ વીડિયો ઝડપથી વાયરલ થઈ ગયો છે. તો કેટલાક ફેન્સ એવા છે જેઓ ઉર્ફીના આ લુકને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. તેના આધારે એક સોશિયલ મીડિયા યુઝરે કમેન્ટ કરી છે કે ઉર્ફી હદ સુધી પહોંચી ગઈ છે, બહાર જતા પહેલા વિચારો કે કેવી રીતે ડ્રેસ પહેરવો. જો કે ઉર્ફી જાવેદ ઘણી વખત બતાવ્યું છે કે તેને આવા કોલરથી કોઈ ફર્ક પડતો નથી.

ઉર્ફી ટોપલેસ થઈ પણ ગઈ ચુકી છે.જણાવી દઈએ કે ઉર્ફી જાવેદે આ પહેલા તેના સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો શેર કર્યા હતા. આ ફોટો મા ઉર્ફીએ માત્ર જીન્સ પહેર્યું હતું, જ્યારે તેના શરીરનો ઉપરનો ભાગ તેના લાંબા વાળથી ઢાંક્યો હતો. છેલ્લા દિવસે 4 ઓગસ્ટના રોજ ઉર્ફીએ આ તસવીરો શેર કરી હતી, જે ઝડપથી વાયરલ થઈ હતી. ઉર્ફી જાવેદના ફોટા ઝડપથી વાયરલ થયા અને સોશિયલ મીડિયા યુઝર્સ તરફથી ખુબજ પ્રતિક્રિયાઓ મળી હતી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer