વાસ્તુ ટીપ્સ: જો ઘરમાં રાખવામાં આવે આ પાંચ પવિત્ર વસ્તુઓ તો ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને ધન-ધાન્યની ક્યારેય નથી આવતી ઉણપ 

દરેક વ્યક્તિના જીવનમાં વાસ્તુશાસ્ત્રનો ખૂબ જ મહત્વ હોય છે. જો ઘર બનાવતી વખતે વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે જો પાલન કરવામાં આવે તો ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તેના જ કારણે દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. કે તેમના ઘરમાં એવી પર પાંચ વસ્તુઓ રાખી કે જે દરેક ઘરમાં અવશ્ય રીતે હોવી જોઈએ અને ઘરમાં પાંચ પ્રકારની વસ્તુઓ રાખવાથી કોઈ પણ પ્રકારના પૈસાની તંગી થતી નથી.

તે ઉપરાંત ઘરના કોઈ પણ સભ્યો વચ્ચે વારંવાર વાદ વિવાદ થતા નથી અને વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે જો ઘર બનાવતી વખતે તેનો ઉપાય કરવામાં આવે તો વ્યક્તિના ઘરમાં હંમેશા માટે સુખ શાંતિ સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થઈ છે. પરંતુ તેનાથી વિપરીત જો વાસ્તુશાસ્ત્રના ધ્યાનમાં રાખવામાં ન આવે તો વ્યક્તિને જે આગળ જતા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડી શકે છે.

તે ઉપરાંત તેમના જીવનમાં માતા લક્ષ્મી અને માતા દુર્ગાની કૃપા પ્રાપ્ત થતી નથી. આજે આપણે વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે એવી પાંચ વસ્તુઓ વિશે જાણકારી આપવાના છીએ કે જે દરેક ઘરમાં રાખવી જોઈએ તો ચાલો જોઈએ કે વાસ્તુશાસ્ત્રમાં સુખ-સંપત્તિ અને ઐશ્વર્ય પ્રાપ્ત કરવા માટે એવી કઈ વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જે દરેક વ્યક્તિના ઘરમાં હોવી જોઈએ સૌ પ્રથમ આવે છે પૂજા ઘર એટલે કે ભગવાનનું ઘર દરેક વ્યક્તિએ પોતાનું ઘર બનાવતી વખતે તેમના ઇષ્ટદેવ અને આર્ય નું ઘર બનાવવું જોઈએ અને એટલે કે તેમના ઘરની અંદર પૂજા માટે મંદિર હોવું જોઈએ.

તેમ છતાં મંદિર હોવું ફક્ત પૂરતી વાત નથી પરંતુ તેમની નિયમિત રીતે તેમના ઈષ્ટદેવ ની સવારે અને સાંજે પૂજા થવી જોઈએ. એવું કહેવામાં આવે છે કે જે ઘરમાં ભગવાનનું મંદિર હોય છે ત્યાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ હોય છે. માતા અન્નપૂર્ણા દેવી નો વાસ હોય છે. ત્યાં ધન-ધાન્યની ક્યારેય ઊણપ થતી નથી.

એટલા માટે ઘરમાં નિયમિત રીતે સવારે અને સાંજે પૂજા કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનું સ્તર જળવાઈ રહે છે. એટલા માટે ઘરના કોઈ પણ વ્યક્તિ ઉપર નકારાત્મક ઉર્જા ની અસર થતી નથી. ઘરના દરેક વ્યક્તિને હંમેશાં સકારાત્મક વિચાર આવે છે. તેમને આર્થિક લાભ પ્રાપ્ત થાય છે.

ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવું મોરપીછ. દરેક વ્યક્તિએ પોતાના પૂજા ઘરમાં રાખવું જોઈએ અને મોરપીંછ રાખવું અતિ શુભ માનવામાં આવે છે. સારા નસીબ નું લક્ષ્ય પણ માનવામાં આવે છે. તમે તેમનું સ્થાપન પુજા કરી શકો છો અથવા ઘરના મુખ્ય દરવાજા ઉપર રાખી શકો છો.

વર્ષોથી મોરપીંછ નો ઉપયોગ વર્ષોથી કરવામાં આવ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણ થી લઇ અને ઋષિમુનીઓ અને રાજા રજવાડાઓ પણ મોરના પીછાનો ઉપયોગ કરતા જોવા મળ્યા છે. તેમને હંમેશા ઘરમાં સ્થાપન કરવું અતિ શુભ માનવામાં આવે છે. શુભ અને લાભ ની નિશાની દરેક ઘરના મુખ્ય દરવાજા ઉપર શુભ અને લાભ લખાવું જોઈએ.

તે ઉપરાંત ઘરના લોકોને નકારાત્મક ઉર્જાઓ થી દુર રાખવા માટે ઘરના મુખ્ય દરવાજા ઉપર શુભ અને લાભ ની નિશાની હોવી જોઈએ. આમ કરવાથી ઘરમાં હંમેશાં સકારાત્મક વસ્તુઓ નો પ્રવેશ થાય છે. આ શુભ અને લાભ ની નિશાની લક્ષ્મીની સતત કૃપા હોવાનું જણાવે છે.

માતા સતા લક્ષ્મીને સતત આકર્ષિત કરે છે. આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત કરવાની પ્રગતિમાં વધારો કરે છે. માતા લક્ષ્મી ને સમર્પિત એવો ચાંદીનો સિક્કો જો ઘરની તિજોરી હંમેશા છલોછલ ભરેલી જોવા માંગો છો. તો તમારે માતા લક્ષ્મીને સમર્પિત એવો ચાંદીનો સિક્કો ઘરમાં રાખવો જોઈએ

માતા લક્ષ્મીની મૂર્તિ માંથી બનાવેલો ચાંદીનો સિક્કો ઘરમાં રાખવાથી સોનાની પ્રગતિ પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત જો નિરંતર ઘરની પ્રગતિ ઈચ્છતા હોય તો તિજોરીમાં કે ઘરના અલમારી માં માતા લક્ષ્મી નો ચાંદીનો સિક્કો રાખવો જોઈએ તેને આમ કરવાથી તમારા ઘરની તિજોરી ક્યારે પણ ખાલી થતી નથી

નિરંતર ઘરમાં પૈસાની આવક પ્રાપ્ત થાય છે.ખૂબ જ વધારે મહત્વ રહેલું હોય છે. એટલા માટે કાચબાની મૂર્તિ વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે દરેક ઘરની અંદર કાચબાની મૂર્તિ રાખવી હતી શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જે ઘરમાં કાચબાની મૂર્તિ હોય છે.

તે ઘરમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુનો એક એવો પણ અવતાર હતો કે તેમને કાચબાનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને તેમાં તેમને સમુદ્ર મંથન નહીં અતિ મહત્વની પ્રક્રિયામાં ભાગ લીધો હતો

Leave a reply:

Your email address will not be published.

Site Footer