જાણો વિદેશના પ્રસિદ્ધ વિભિન્ન ગણેશ મંદિર…

અમેરિકાના પ્રસિદ્ધ ગણેશ મંદિર:-

* ફ્લોરીડા નું ગુજરાત સમાજ હિંદુ મંદિર

* એરિજોનાનું ફીનીક્સ શહેરમાં આવેલ મહા ગણપતિ મંદિર

* ઉટાહની સોલ્ટલેક સીટીમાં આવેલું ગણેશ મંદિર

* સીએટેલ નું શ્રી ગણેશ મંદિર

* અલાસ્કા નું શ્રી ગણેશ મંદિર

* ઉત્તરી ટેક્સાસનું શ્રી ગણેશ મંદિર

* કેલીફોર્નીયાનું સેન્ટ જોજનું વૈદીકા વિદ્યા શ્રી ગણેશ મંદિર

કેનેડાના પ્રસિદ્ધ શ્રી ગણેશ મંદિર:-

* ટોરંટોનું મુથુ વિનયાગર કોવિલ મંદિર

* ટોરંટો નું રીચમંડ હિલ શ્રી ગણેશ મંદિર

* બ્રેમ્પ્તન નું કટપક વિનયાગર રોવીલ મંદિર

* એડમોનટનું શ્રી મહાગણેશ મંદિર

મલેશિયાના શ્રી ગણેશ મંદિર:-

* કોત્તુંમ્લાઈ નું શ્રી ગણેશ મંદિર

* જલન પુડ્ડુ લમાં શ્રી ગણેશ મંદિર

* ઈપોહનું શ્રી મહાગણેશ મંદિર

* ઈપોહ શ્રી પરમજ્યોત વિનાયક મંદિર

નોર્વે શ્રી ગણેશ મંદિર:-

* ટ્રોન્દેમ ગણેશ હિંદુ મંદિર

ફ્રાંસ શ્રી ગણેશ મંદિર:-

* પેરીસ શ્રી માણિકવિનયકર આલયમ મંદિર

ઇંગ્લેન્ડ શ્રી ગણેશ મંદિર:-

* લંડન શ્રી ગણેશ મંદિર

* વિમ્બલડન શ્રી ગણેશ મંદિર

* થોર્નટોન શ્રી શક્તિ ગણેશ મંદિર

જર્મની શ્રી ગણેશ મંદિર:-

* હૈમ સિદ્ધિવિનાયક મંદિર

* હેલ્બોર્નનું વિનાયક મંદિર

દક્ષીણ આફ્રિકા શ્રી ગણેશ મંદિર:-

* ડર્બન સિદ્ધિવિનાયક મંદિર

* લેડીસ્મીથ શ્રી ગણેશ મંદિર

* માઉન્ટ એજકોમ્બનું શ્રી ગણેશ મંદિર

ઓસ્ટ્રેલિયા શ્રી ગણેશ મંદિર:-

* બ્રીસ્કેન શ્રી સેવા વિનાયક મંદિર

* અડેલાયેડ શ્રી ગણેશ મંદિર

*મેલબર્ન વક્રતુંડ વિનાયક મંદિર

કમ્બોડિયા શ્રી ગણેશ મંદિર:-

* કંડલા પદ્માસન ગણેશ મંદિર


શ્રીલંકા શ્રી ગણેશ મંદિર:-

* ચૂલીપુરમ કન્નઈકોઠીકક્કઈ પિલ્લઈયર મંદિર

* કોલંબો શ્રી મુથુ વિનાયક મંદિર

નેપાળ શ્રી ગણેશ મંદિર:

*કાઠમાંડું અશોક વિનાયક, ચંદ્ર વિનાયક મંદિર

* ચોબર જલ વિનાયક મંદિર

Leave a reply:

Your email address will not be published.

Site Footer