મહાભારતના યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા ૧ અરબ ૬૬ કરોડ ૨૦ હજાર લોકો, શું તમને ક્યારેય વિચાર આવ્યો કે આટલા બધા શબોનું શું થયું હશે? 

આ વાત તો લગભગ દરેક લોકો જનતા હશે કે જયારે પાંડવો અને કૌરવો નું યુધ્ધ થયું ત્યારે આ યુદ્ધ માં કરોડો લોકો માર્યા ગયા હતા પરંતુ, શું તમને ક્યારેય એવો વિચાર આવ્યો કે એ સમયે આટલા બધા શબો નું શું થયું હશે?.

તો ચાલો જાણીએ એ વિશે. જયારે મહાભારતના યુધ્ધમાં પાંડવો એ જીતી લીધું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ની સાથે પાંડવો જન્માંધ ધ્રુતરાષ્ટ્ર ને મળવા ગયા. પરંતુ ત્યાં ધ્રુતરાષ્ટ્રએ ભીમને મારવાનો પ્રયાસ કર્યો.

અને ભગવાન શ્રી કૃષ્ણ કારને તેમનો જીવ બચી ગયો હતો. ત્યાર બાદ પાંડવ કૌરવોની માં ગાંધારી ને મળવા ગયા હતા, પરંતુ ગાંધારી ખુબજ ક્રોધિત મુદ્રામાં હતી. પરંતુ થોડો સમય પછી ગાંધારીનો ગુસ્સો એકદમ શાંત થઇ ગયો.

ત્યારબાદ વેદવ્યાસના કહેવાથી યુધીષ્ઠીર દરેક ની સાથે કુરુક્ષેત્રના મેદાન માં ગયા કુરુક્ષેત્રમાં મરેલા લોકોની સંખ્યા પૂછી તો તેને જણાવી કે યુધ્ધમાં ૧ અરબ ૬૬ કરોડ ૨૦ હજાર લોકો મૃત્યુ પામ્યા છે.

પાંડવો અને કૌરવો નું યુધ્ધ થયું ત્યારે આ યુદ્ધ માં કરોડો લોકો માર્યા ગયા હતા યુધીષ્ઠીરે કરાવ્યું દરેક લાશોના અંતિમ સંસ્કાર:- કહેવાય છે કે ધ્રુતરાષ્ટ્રએ યુધ્ધમાં મરેલા દરેક લોકોનો અંતિમ સંસ્કાર યુધીષ્ઠીર પાસે કરાવ્યો હતો.

મહારાજ યુધિષ્ઠિરે કૌવરવોના પુરોહિત સુધર્મા પાંડવોના પુરોહિત વિદુર, યુંયુંત્પું ને કુરુક્ષેત્રમાં મરેલા દરેક લોકોના અંતિમ સંસ્કારની આજ્ઞા કરી. ત્યાર બાદ દરેક શબ નું ગંગાના કિનારે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer