એવું માનવામાં આવે છે કે જો કોઈ પણ વ્યક્તિ ઉપર માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થઈ છે. તો તે વ્યક્તિના જીવનમાં પૈસા ને સંબંધી તમામ પ્રકારની સમસ્યા દૂર થઈ જતી હોય છે. માતા લક્ષ્મીને ઘન અને સમૃદ્ધિની દેવી તરીકે પૂજવામાં આવે છે. અને તેમની કૃપાથી માણસ ખૂબ જ વધારે સમૃદ્ધ બની શકે છે.
માતા લક્ષ્મીની કૃપાથી માણસને ખોરાક કપડાં અને પૈસા પ્રાપ્ત થાય છે. અને દરેક મનુષ્યને એવી ઇચ્છા હોય છે. કે માતા લક્ષ્મી જગ્યા ઉપર કૃપા કરે પરંતુ માતા લક્ષ્મીનો સ્વભાવ ચંચળ હોય છે. અને તે ક્યારેય પણ એક જગ્યાએ રોકાઈ શકતા નથી
જ્યોતિષશાસ્ત્રમાં એવા કેટલાક ઉપાય જણાવવામાં આવે છે. કે જેમને વહેલી સવારે કરવાથી માતા લક્ષ્મી ના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે. એટલું જ નહીં આ ઉપાય કરવાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. અને આ આ ઉપાય કરવાથી ઘરમાંસકારાત્મક વાતાવરણ ઉત્પન્ન થાય છે.
દરેક વ્યક્તિની એવી ઇચ્છા હોય છે. કે માતા લક્ષ્મી તેમના ઉપર કૃપા કરે આને ઘરમાં સકારાત્મક વાતાવરણ ઉત્પન્ન થાય તો ઘરના દરેક સભ્યોના આવકમાં વધારો થતો હોય છે. અને જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે એવા કેટલાક ઉપાય કરવામાં આવે છે.
જે ઉપાય કરવામાં આવે તો માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે. એટલું જ નહીં આ ઉપાય કરવાથી માણસના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. અને તે સાથે સવારના સમયે અતિ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. અને તે સાથે કોઇપણ શુભ કાર્ય કરવા માટે સવારનો સમય પવિત્ર સમય માનવામાં આવે છે.
ચાલો જાણીએ કે સવારના પવિત્ર સમયમાં કયા ઉપાય કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. જો તમારા ઘરના આંગણામાં તુલસીનો છોડ વાવેલો હોય તો તેમને અતિ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. એટલા માટે દરરોજ સવારે સ્નાન કરી અને તુલસીના છોડમાં જળ અર્પણ કરવું જોઇએ
તમે તુલસીના છોડમાં જળ અર્પણ કરતા હોય ત્યારે તે સમય કૃષ્ણ ભગવાનનો મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નો જાપ કરવો જોઈએ આનાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. અને ઘરમાં રહેલી તમામ પ્રકારની ગરીબી દૂર થઇ છે. અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
આ ઉપાય કરવાથી માણસના ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિનો વાસ હોય છે. શાસ્ત્રોમાં પણ આ ઉલ્લેખ જણાવવામાં આવ્યો છે.જો ઘરમાં નકારાત્મક પ્રકારની ઊર્જા રહેતી હોય તો ઘરમાં કોઈપણ કાર્ય સરળતાથી પૂર્ણ થઈ શકતું નથી. એટલા માટે ઘરમાં હંમેશા પૈસાની અછત જોવા મળતી હોય છે.
એટલા માટે નકારાત્મક પણ પ્રકારની ઊર્જા માણસની આર્થિક પરિસ્થિતિને ખૂબ જ વધારે નુકસાન પહોંચાડતી હોય છે. અને જો ઘરમાં સકારાત્મક ઊર્જાનું વહન થતું હોય તો માણસને પૈસાને સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યા આવતી નથી.
આવામાં જો ઘરનું વાતાવરણ સકારાત્મક રાખવું હોય તો વહેલી સવારે ઉઠી અને દૈનિક ક્રિયા પૂર્ણ કર્યા પછી સ્વસ્થ અને સુંદર વસ્ત્રો પહેરવા જોઇએ અને તાંબાના વાસણમાં પાણી પાછળ લેવાનું છે. તે તુલસીના પાન ઉમેરવાના છે. હવે આપણે ઘરના દરેક ખુણામાં અને ઘરના મુખ્ય દરવાજા ઉપર જલ અર્પણ કરવાનું છે.
આ ઉપાય કરવાથી ઘરમાં રહેલી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થશે અને એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. એટલા માટે દરરોજ સવારે વહેલા ઊઠીને સૂર્ય દેવને અર્ધ્ય અર્પણ કરવું જોઇએ તેથી ભગવાન શ્રી સુર્યનારાયણ દેવ ની કૃપા તમારા ઉપર પ્રાપ્ત થશે
ભગવાન શ્રી સુર્યનારાયણ દેવ ની કૃપા પ્રાપ્ત થાય તો માણસના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. આ માટે તમારે એક તાંબાનું કળશો લેવાનો રહેશે અને તેમાં પાણી અને લાલ સિંદૂર ઉમેરવાનું રહેશે અને તમે સૂર્ય દેવને જળ અર્પણ કરી શકો છો
સવારે વહેલા ઉઠી અને શુભ સમયમાં સૂર્યોદય સમયે સૂર્ય દેવને જળ અર્પણ કરવાથી માણસના જીવનમાં ખૂબ જ વધારે પ્રગતિ થાય છે. આ ઉપાય કરવાથી માણસ ના તમામ કામ પાર પડે છે. પરંતુ વહેલી સવારે તમારે એક કામ કરવું પડશે કે સવારે વહેલા ઉઠી અને સ્વાસ્થય અને ઘરની સાફ સફાઇ યોગ્ય રીતે કરવી જોઈએ
જો કોઈપણ વ્યક્તિએ સ્નાન કરી અને માતા લક્ષ્મીને ભગવાન વિષ્ણુની સામે ઘીનો દીવો પ્રગટાવે છે. તો ઉપર તેમના ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. માતા લક્ષ્મીને ભગવાન વિષ્ણુ ઉપરાંત તમામ સૂર્યનારાયણ દેવ તમારે તેમ જ તમામ પ્રકારના દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે.