દેવીના આ રહસ્યમયી મંદિરે ઉડાડી દીધી આખી દુનિયાના વૈજ્ઞાનિકોની ઊંઘ, ચમત્કાર જોઇને વિજ્ઞાન પણ હેરાન

ઉતરાખંડમાં આવેલા માતાના આ મંદિરના રહસ્યએ દુનિયાભરના વૈજ્ઞાનિકોની ઊંઘ ઉડાવી નાખી છે. ઉતરાખંડના અલ્મોડા જીલ્લામાં સ્થાયી કસારદેવી મંદિરની અસીમ શક્તિથી નાસાના વૈજ્ઞાનિકો પણ હેરાન છે. નાસાના વૈજ્ઞાનિકો ચુંબકીય શક્તિથી આ જગ્યાને ચાર્જ હોવાના કારણો અને પ્રભાવો શોધી રહ્યા છે. પર્યાવરણ વાદી ડોક્ટર અજય રાવતએ પણ લાંબા સમય સુધી આના પર શોધ કરી છે. એમણે જણાવ્યું કે કસાર દેવી મંદિરની આસપાસ વાળી સમગ્ર વિસ્તાર એલન બેલ્ટ છે. જ્યાં ધરતીની અંદર એક વિશાળ ભૂસ્તર શાસ્ત્રીય શરીર છે. આ શરીરમાં વીજ ચાર્જ કણોનું એક સ્તર છે જેને રેડીયેશન પણ કહેવાય છે.

છેલ્લા ૪ વર્ષથી નાસાના વૈજ્ઞાનિકો આ બેલ્ટના બનવાના કારણોને જાણવામાં લાગ્યા હતા. આ વૈજ્ઞાનિક અધ્યયનમાં એ પણ જાણવામાં આવ્યું છે કે માનવ મસ્તિક અથવા પ્રકૃતિ પર આ ચુંબકીય શરીર પર શું અસર પડે છે. અત્યાર સુધી થયેલા આ અધ્યયનમાં મેળવ્યું છે કે અલ્મોડા સ્થિત કસાર દેવી મંદિર અને દક્ષિણ અમેરીકા ના પેરુ સ્થિત માચુ-પીચ્ચુ તે ઇંગ્લેન્ડના સ્ટોન હેંગમાં અદભુત સમાનતાઓ છે.

આ ત્રણ જગ્યા પર ચુંબકીય શક્તિની વીશેષ ખાતરી છે. ડો.રાવત એ પણ તેની શોધમાં આ ત્રણેય સ્થળોને ચુંબકીય તરીકેથી ચાર્જ મળ્યો છે. એમણે જણાવ્યું કે કસાર દેવી મંદિરની આસપાસ પણ આ પ્રકારની શક્તિ નહીવત છે. સ્વામી વિવેકાનંદએ ૧૮૯૦ માં ધ્યાન માટે થોડા મહિના માટે આવ્યા હતા, બતાવવમાં આવે છે કે અલ્મોડાથી લગભગ ૨૨ કિમી દુર કાક્ડીઘાટમાં એણે વિશેષ જ્ઞાનની અનુભૂતિ થઇ હતી.એ તરીકે બોદ્ધ ગુરુ લામા અંગરિકા ગોવિંદા એ ગુફામાં રહીને વિશેષ સાધના કરી હતી. દર વરસે ઇંગ્લેન્ડથી અને બીજા દેશો માંથી આજે પણ શાંતિ મેળવવા માટે સહેલાઈથી અહી આવીને થોડા મહિના સુધી રહે છે.

સ્વામી વિવેકાનંદ એ 11 મેં ૧૮૯૭ માં અલ્મોડાના ખાજાંચી બઝારમાં જન સમૂહ ને ભેગા કરીને કહ્યું હતું જે આ અમારા પૂર્વજોના સ્વપનનો દેશ છે, ભારત જનની શ્રી પાર્વતીની જન્મ ભૂમિ છે આ તે પવિત્ર સ્થાન છે જ્યાં ભારતના પ્રત્યેક સાચા ધર્મ પાળવા વાળા વ્યક્તિ એમના જીવનનો અંતિમકાળ વિતાવવા ઈચ્છુક રહે છે. આ તે ભૂમિ છે જ્યાં નિવાસ કરવાની કલ્પનામાં પોતાના બાળપણથી જ કરીએ છીએ. મારા મનમાં આ સમયે હિમાલયમાં એક કેન્દ્ર સ્થાપિત કરવાનો વિચાર છે. સંબોધનમાં આગળ કહ્યું કે આ પહાડોની સાથે આપણી જાતિની સારી સ્મૃતિઓ જોડાઈ રહી છે. જો ધાર્મિક ભારતના ઈતિહાસથી હિમાલયને કાઢી નાખવામાં આવે તો એના અત્યલ્પ જ બચી રહેશે. આ કેન્દ્ર ફક્ત કર્મ પ્રધાન નહી થાય, પરંતુ આ નીસ્તબ્ધતા, ધ્યાન તથા શાંતિની પ્રાધાન્યતા થશે. ઉલ્લેખમાં છે ૧૯૧૬ માં સ્વામી વિવેકાનંદના શિષ્ય સ્વામી તુરીયાનંદ અને સ્વામી શિવાનંદએ અલ્મોડામાં બ્રાઈટ એંડ કોર્નર પર એક કેન્દ્રની સ્થાપના કરી, જે આજે રામકૃષ્ણ કુટીર નામથી ઓળખવામાં આવે છે.

કસારદેવી મંદિર, અલ્મોડા (ભારત) :

અલ્મોડાથી ૧૦ કિમી દુર અલ્મોડા-બીસર રસ્તા પર સ્થિત કસારદેવીની આસપાસ પહેલાના યુગના અવશેષો મળે છે. અનોખી માનસિક શાંતિ મળવાને કારણે અહિયાં દેશ વિદેશના ઘણા પર્યટકો આવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer