આ ફોટા માં સ્ક્રુ ની સાથે બીજું શું છે? શોધી આપો તો ખરા

છુપાયેલી વસ્તુ ને શોધવા માટે આજે અમે એક અલગ પ્રકારનું ચિત્ર લાવ્યા છે. જો તમે દૂરનું જોઈ શકો છો તો એનો અર્થ એ છે કે તમારી દ્રષ્ટિ સારી છે. તો આજે જ પ્રકારનું ચિત્ર લઈને આવ્યા છે જેને સોશિયલ મીડિયા પર પણ લોકો હલ કરવા માટે મન મૂકીને પ્રયત્ન કરી રહ્યા છે.

પરંતુ ઘણી વખત એવું બનતું હોય છે કે લોકો પૂરો પ્રયત્ન કરવા છતાં પણ એ કોયડા કે પઝલ ને ઉકેલી શકતા નથી. એ જ રીતે આજે અમે પણ એક એવી તસવીર લઈને આવ્યા છે જેમાંથી તમારે કોઈ અલગ વસ્તુ ને શોધવાની કે, તારવવાની છે.

તમને જણાવી દઇએ કે આ ચિત્ર વિશેષતાને કારણે આને બનાવનાર સર્જકને 2008 માં જર્મન બોડી પેઇન્ટિંગ ચેમ્પિયન નો એવોર્ડ પણ મળ્યો છે. તો તમે પણ સમજી શકો છો કે જેણે કઈક અલગ વિચાર્યું છે અને અલગ કર્યું છે એની વિચારસરણી અને કળા કેટલી મહાન હશે.

આ તસ્વીરને બનાવનાર જર્મન કલાકાર જ્યોર્જ ડ્યુઅસ્ટવાલ્ડ છે. કેટલા પેલે રંગ ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈક વસ્તુ આંખો સમક્ષ હોય પરંતુ આપણે તેને અન્ય જગ્યાએ શોધતા ફરીએ છે. અહીં આપેલી તસવીરો મનોરંજક પણ છે.

આવી પઝલ અને કોયડા અને પઝલ હલ કરવાથી સમસ્યાઓનું સમાધાન શોધવાની ક્ષમતામાં વધારો થાય છે, સાથે બુદ્ધિ પણ તીક્ષ્ણ બને છે. પહેલી નજરે આ ફોટોગ્રાફમાં કઈ જ દેખાતું નથી. પણ બારીકાઈથી, ઝીણવટપૂર્વક નજીકથી જોવાથી માલુમ પડે છે કે, એમાં પિત્તળના બોલ્ટ નજરે પડે છે. જો તમારી આંખ તીક્ષ્ણ હોય તો તમે પણ શોધી બતાવો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer