ફેન્સ દ્વારા ખૂબ જ લોકપ્રિયતા મેળવેલા આ શોમાં અત્યારે બધા જ ટ્વિસ્ટ આવી રહ્યા છે, હાલમાં પાખી અધિક સાથે વાતો કરી રહી છે, તો આ વાત પરિવારની સામે પણ આવી ચૂકી છે, બીજી તરફ, કિંજલ પ્રેગ્નન્ટ છે. અને બીજી બાજુ અનુપમા નાની અનુ ને ઘરે લાવે છે. અને અનુપમાના જીવનમાં નાની અનુના આવવાથી વનરાજ અને અનુપમા ના બાળકો સુધી કોઈ ખુશ નથી. અનુ વનરાજને નથી ગમતી. જ્યારે કિંજલ ને પોતાની ગર્ભાવસ્થા માં અનુપમા ની જરૂર પડે છે.
પાખી ને આવી ઈર્ષ્યા,અનુપમામાં તમે અત્યાર સુધી જોયું છે કે નાની અનુ ઘરે આવે ત્યારે અનુપમાના બાળકો ખુશ થતા નથી.અનુપમા ને અનુ માતા કહે છે તે તેમને અજીબ લાગે છે. તોષુ અનુપમા ના માતા બનવાનો વિરોધ કરે છે અને અનુપમાએ તોષુ આ વિશે જણાવ્યું ન હોવાથી તે ખૂબ જ દુઃખી થાઈ છે. પાખી કહે છે કે તેને ખુબજ ઈર્ષ્યા આવી રહી છે.
View this post on Instagram
વળી, ઘરમાં એક અલગ જ નાટક ચાલી રહ્યુ છે, તો તમે અહીં શોમાં માં કેવી રીતે છો, તમને શું ખબર કેમ કે સિરિયલની વાર્તા સ્ક્રિપ્ટ દ્વારા બતાવવા માં આવી છે, અને તાજેતરમાં તમે જોયું કે 20-23 વર્ષ પહેલાં એક વેબ સિરિજ પણ અનુપમા ના વિષય મા લાવવામાં આવી હતી. એવી જ રીતે નાની અનુને લઈને પણ ઘણા લોકોના મનમાં શંકા છે કે અનુજ કાપડિયા અને અનુપમા કે અન્ય કોઈ સાથે તેનું કોઈ જોડાણ છે?
આ બધું જાણવા માટે થઈને ચાહકોના મનમાં ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. તેથી આજના આ આર્ટિકલ મા અમે તમારા દરેક લોકોની મૂંઝવણને દૂર કરીશું, સાથે જ આવનારા શો વિશે માહિતી પણ આપીશું. જો પહેલા શો વિશે વાત કરીએ તો, અનુ ના આવવાથી ઘરમાં તમામ સભ્યો નારાજ છે. અને હવે નાની અનુને જોઈને પરિવારના તમામ સભ્યો ગુસ્સે થઈ ગયા છે. અનુપમા આ ઘરમાં નથી રહેતી તો અહીંયા લોકોના ગુસ્સા થી તો એટલો ફર્ક નથી પડ્યો, છતાં અનુપમા ની સૌથી મોટી વાત એ છે કે અનુપમા અને પરિવારની એક સાથે છોડીને રાખી શકે છે