ભારતીય પૌરાણિક કથાઓ માં દેવતાઓના અનેક રૂપ જોવા મળે છે. એક બાજુ પ્રેમ રચાવનાર કૃષ્ણ તો બીજી બાજુ મર્યાદા પુરુષોત્તમ રામ છે. કૃષ્ણ નું આકર્ષણ ઘણી મહિલાઓ ને છે,
સંસ્કારી રામ પોતાની પત્ની પર પોતાના કર્તવ્ય ને પ્રાથમિકતા આપે છે પરંતુ શિવજી જ છે જેની ગૃહસ્થી માં કોઈ પ્રકારની રૂચી ના હોવા છતાં સતીના દુર જવા પર તાંડવ કરી લેતા. શિવજી ણો સંપૂર્ણ પ્રેમ ફક્ત અને ફક્ત માં પાર્વતી માટે જ છે.
વાઘનું ચામડું, જંગલી ફૂલો, ધ્યાન મગ્ન, ભંગ પીનારા અને વીણા વાદન કરનારા શિવજી ની કામના છોકરીઓ આજે પણ કરે છે. જ્યારે શિવ સતીને ગુમાવે છે ત્યારે તે સમગ્ર સર્જનનો નાશ કરવા જાય છે.
ભગવાન શિવ માં પાર્વતીને સમાન દર્જો આપે છે અને તેમનો પ્રેમ પાર્વતી માટે અદભુદ છે. ભગવાન શિવ માં પાર્વતીને પોતાની બાજુ માંબેસાદે છે પોતાના ચારનો માં નહિ. કેટલીય પેઢીઓ થી મહિલાઓ ભગવાન શિવ જેવા પતિ માટે વ્રત રાખે છે.
જો આપને પારમ્પરિક પૌરાણિક કથાઓ ને જોઈએ તો ભગવાન શિવ પોતાની પત્ની સાથે પ્રેમ અને સમ્માન ની સાથે વર્તન કરતા. સતીના મૃત્યુ પછી ભગવાન કેટલા દુખી થયા હતા એ કથા આપને સૌ જાણીએ જ છીએ.
તેઓ કહે છે કે ભગવાન શિવ મજબુત ઈચ્છાશક્તિ વાળી મહિલાઓ ની સાથે બખૂબી નિર્વહન કરે છે. માં પાર્વતીને જે સાચું લાગે છે, એજ એ કરે છે. તે ઘણી વાર પતિ શિવ ણો વિરોધ પણ કરે છે. અને શિવજી તેની રાયનું સમ્માન પણ કરે છે.
તેઓ એક બીજાને પ્રેમ કરે છે. બંનેના મનમાં એક બીજા માટે સમ્માન છે. આધુનિક પતિ પત્નીઓ પણ શિવ પાર્વતીના સબંધ માંથી ઘણું બધું સીખી શકે છે. શિવ કોઈ રાજા ની જેમ નથી રહેતા.
તેમના શરીર પર સોના ચાંદીના કોઈ આભુષણ નથી. ભગવાન શિવની અંદર સંસરીકતા ણો કોઈ પ્રપંચ નથી. શિવ ભોળા છે અને સૌથી વધુ આસાનીથી તેણે પ્રસન્ન કરી શકાય છે.
ભગવાન શિવ માં પાર્વતીના પતિ જ નહિ પરંતુ તેમના મિત્ર અને ગુરુની ભૂમિકા પણ નિભાવે છે. ભગવાન શિવજી માં પાર્વતીને સફળતાના ઘણા રહસ્ય જણાવે છે.