ઘણીવખત જીવનની સાથે જોડાયેલી થોડી વાતો આપણને મુસીબતોમાં નાખી દે છે. વિચારવા પર આપણને મજબુર કરે છે કે આવુ હકીકતમાં હોય શકે છે. એવી જ થોડી વાતો અમે તમને બતાવા જઈ રહ્યા છીએ. બધા લોકોને ખબર છે કે સાધુઓનું રહેવાનું અને સહેવાનું બીજા લોકો થી અલગ હોય છે. અને પહેરવાનો તરીકો પણ આપણા લોકોથી ખુબ જ વિચિત્ર પણ કહેવાય છે કે અઘોરી સાધુ ભગવાન શિવના ભક્ત હોય છે અને તે હંમેશા ભગવાન શિવને માને છે. એવામાં અઘોરી સાધુ ભારતના ઘણા મોટા મોટા મંદિરોમા તીર્થ સ્થળમાં રહે છે અને પ્રયાગમાં લાગવા વાળા અર્ધ કુંભ મેળામાં આ અઘોરીઓને જોઈ શકાય છે. એવામાં કહેવાય છે કે અઘોરીઓની દુનિયા ખુબ જ રહસ્યમય હોય છે અને એના વિશે બધા જાણવા માંગે છે પણ એની દુનિયા ખુબ જ રહસ્યમય હોવાના કારણે કોઈને પણ ખબર નથી પડતી. એવામાં આજે અમે તમને બધાને અઘોરીઓની વિશે થોડી ખાસ વાતો બતાવવા જઈ રહ્યા છીએ જે સાંભળીને તમારા હોંશ ઉડી શકે છે.
*કહેવાય છે ભગવાન શિવના ભક્ત અઘોરી એના શરીર પર કપડા ખુબ ઓછા પહેરે છે તે એના પુરા શરીરમાં રાખ લગાડે છે, એવું પણ તમે બધાએ જોયું જ હશે કે અઘોરી સાધુઓનું રહેવાનું સહેવાનું અને પહેરવાનું જોઇને ઘણા લોકો એનાથી ડરે છે પણ અઘોરી સારા સ્વભાવના સિદ્ધિ પ્રાપ્ત હોય છે.
*કહેવાય છે કે અઘોરી સાધુ ક્યારેય કોઈ પાસેથી કઈ માંગતા નથી, તે જ અઘોરી સાધુ લોકોને આસાનીથી જોવા પણ નથી મળતા, તે ભગવાન શિવની તપસ્યા કરે છે. કહેવાય છે કે અઘોરી સાધુ શ્મશાનમાં રહે છે, તે પૂજા અર્ચના કરે છે અને મૃતની રાખને શરીર પર લગાડે છે.
*કહેવાય છે કે અઘોરી સાધુને જમવામાં જે મળે છે તે જ ખાય છે અને અઘોરી સાધુ મરેલા શરીરને પણ ભોજનના રૂપમાં સ્વીકાર કરે છે. એની સાથે અઘોરી સાધુ ગાયનું માંસ ખાતા નથી અને અઘોરી સાધુઓમાં ખુબ શક્તિ હોય છે. કહેવામાં આવે છે કે જો કોઈ સાચા અઘોરી એ એક વાર કઈ બોલી દીહું તો તે સાચું જ થઇ જાય છે અને એનો શ્રાપ પણ ખુબ જ જલ્દીથી લાગે છે.