આ અભિનેત્રી જોવા મળી બીચ પર “બિકીની” માં એક પગ ઉપર ઊભા રહીને યોગ કરતી, જુઓ વિડીયો…

હાલમાંજ અલાયા ફર્નિચરવાલા નો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો માં અભિનેત્રી બીચ પર બિકીની પહેરીને યોગ કરતી જોવા મળી રહી છે.

અભિનેત્રી પૂજા બેદીની પુત્રી અલાયા એફ સ્ટાર કિડ્સ માંથી સૌથી વધુ ચર્ચામાં છે. અલાયા એફએ સૈફ અલી ખાન અને તબુ સ્ટારર જવાની જાનેમન સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી , જેમાં અલાયા ના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. અલયા એફ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે અવારનવાર ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી જોવા મળે છે. હાલ લાયાયા માલદીવમાં રજાઓ માણી રહી છે. માલદીવ ની અભિનેત્રી ચાહકો સાથે જોડાયેલી છે અને ઇન્સ્ટાગ્રામ પર તેની વેકેશનની ફોટો સતત શેર કરતી રહે છે.

હાલમાં જ અલાયા ફર્નિચરવાલા એ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કર્યો છે. જે વીડિયોમાં અલાયા બીચ પર ફ્લોર બિકીની પહેરીને ચક્રાસન કરતી જોવા મળી રહી છે. વિડિયો શેર કરતાં અલાયાએ કેપ્શનમાં કહ્યુ કે જેમ તમે જોઈ શકો છો, કે હું મારી અંગત સુરક્ષાનું બહુ ઓછું સન્માન કરું છું. આ જાદુઈ સમય મારાં માટે ખૂબ જ યોગ્ય છે.

 

View this post on Instagram

 

A post shared by ALAYA F (@alayaf)

અલાયા ફર્નિચરવાલાની આ સ્ટાઇલ ચાહકોને ખુબજ પસંદ આવી છે. એક્ટ્રેસના આ વીડિયો પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે, અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અભિનેત્રીના આ યોગા વીડિયોને અત્યાર સુધીમાં 75.5 હજારથી વધુ વખત લાઈક કરવામાં આવ્યો છે. અને આ વીડિયો સિવાય અલાયાએ માલદીવની તેની કેટલાક બિકીની ફોટા પણ શેર કર્યા છે. આ ફોટામાં સ્ટાર કિડ્સ બ્રાઉન કલરની પ્રિન્ટેડ બિકીની પહેરીને બીચ પર ફોટોશૂટ કરતી જોવા મળી હતી .

આ ફોટો શેર કરતાં અલાયા ફર્નિચરવાલા એ કેપ્શનમાં લખ્યું કે, “જાદુ જેવો અહેસાસ થઈ રહ્યો છે, અને માલદીવ મા સૂર્યપ્રકાશનો આનંદ માણું છુ. જો વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હવે આલિયા એફ ફિલ્મ “યુ ટર્ન રિમેક” માં અભિનેતા કાર્તિક આર્યન સાથે જોવા મળશે. આ સિવાય આલિયા અર્જુન કપૂર અને આદિત્ય સીલ સાથે ફિલ્મ “એક ઔર ગઝબ કહાની” માં પણ જોવા મળશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer