તમને જણાવી દઈએ કે આ વખતે ચૈત્ર નવરાત્રિ પુરા નવ દિવસ સુધી થવાની છે. એટલે કે તીથીયોનો ક્ષય આ વખતે નથી થવાનો. ત્યાં જ તેની સાથે સાથે આ નવરાત્રીમાં ઘણા બધા શુભ યોગ પણ બનતા જોવા મળશે. જ્યોતિષિયો નું માનો તો નવરાત્રીમાં કાર્યસિદ્ધી અર્થસીદ્ધી પદ પ્રતિસ્થા માટે દેવી માટે વિવિધ વિશેષ ધાર્મિક વિધિ કરવાયી જશે.
ત્યાં જ આ વખતે ચૈત્ર નવરાત્રિ પુરા નવ દિવસ સુધી થવાની છે એટલે તીથીયોનો ક્ષય આ વખતે નથી થવાનો. અને સાથે સાથે આ નવરાત્રીમાં ઘણા બધા શુભ યોગ પણ બનતા જોવા મળશે.
તમને જણાવી દઈએ કે ૬ એપ્રિલથી ચૈત્ર નવરાત્રિ શરુ થવાની છે. તે પાંચ સર્વાર્થ સિદ્ધિઓ, બે રવિ યોગ અને રવિ પુષ્ય યોગનો સંયોગ બની રહ્યો છે. શ્રીમદ દેવી ભાગવત અને દેવી ગ્રંથો અનુસાર આ પ્રકારના સંયોગ ખુબ ઓછા બને છે. એટલા માટે આ નવરાત્રિ દેવીમાંના સાધકો અને ભક્તો માટે ખુબ જ ખાસ અને વિશેષ અને લાભકારી સાબિત થવા વાળી છે. તમને જણાવી દઈએ કે આ નવરાત્રીનું સમાપન ૧૪ એપ્રિલે થશે.
રામ નવમી ૧૩ એપ્રિલના દિવસે છે. આ દિવસે સવારે ૧૧.૪૮ વાગ્યા સુધી આઠમ મનાવાઈ જશે. ત્યારબાદ નવમીનો પ્રારંભ થશે. મધ્યાહન નવમીને શ્રી રામ નવમી માનવામાં આવે છે. જયારે વૈષ્ણવવાદમાં જન્મની તિથી માનવામાં આવે છે. ૧૪ એપ્રિલે સવારે ૯.૨૭ વાગ્યા સુધી આ નવમી હોવાથી આ મતના લોકો ૧૪ એપ્રિલે જ નવમી મનાવી લેશે. જે ખુબ જ ખાસ છે.