આ સંસાર માં બધા લોકો કોઈ ન કોઈ ધર્મ ને તો માને જ છે. ધર્મ થી આપણે જીવન જીવવાના ઉપાય શીખીએ છીએ. ધર્મ થી આપણે જીવન ને આદર્શ અને સુખી બનાવવા ના ઉપાય ને શીખીએ છીએ. એમ તો આ પુરા સંસાર માં ઘણા ધર્મ છે જેના અનુયાયી આપણા ધર્મ ને માને છે, પરંતુ અમે આ લેખ માં ૫ સૌથી મોટા ધર્મ વિશે કહેવા જઈ રહ્યા છીએ. જેને દુનિયા ના સૌથી વધારે લોકો માને છે. આ ૫ ધર્મ ના લોકો જ દુનિયા માં સૌથી વધારે છે, એમાં પણ ૫ માં નંબર ના ધર્મ ના લોકો તો દુનિયામાં સૌથી વધારે જોવા મળે છે. અને તે ધર્મના લોકો દરેક દેશો માં જોવા મળે છે.
સીખ ધર્મ –
સીખ ધર્મ માં સંસ્થાપક ગુરુ નાનક દેવજી હતા, જેમણે સીખ ધર્મ ની નિમણુક ૧૫ મી સદી માં કરી હતી. વર્તમાન સમય માં સીખ ધર્મ ને માનવા વાળા લોકો ની કુલ જનસંખ્યા ૩ કરોડ હતી. જે દુનિયા ની કુલ જનસંખ્યા નો ૦.૪% ભાગ છે.
બોદ્ધ ધર્મ –
બોદ્ધ ધર્મ ની સ્થાપના આજ થી અઢી હજાર વર્ષ પહેલા ગૌતમ બુદ્ધ એ કરી હતી. આજે દુનિયા માં લગભગ ૪૦ કરોડ લોકો બોદ્ધ ધર્મ ના અનુયાયી છે જે દુનિયા ની જનસંખ્યા ના 7% લોકો છે.
હિંદુ ધર્મ –
હિંદુ ધર્મ ને વિશ્વ નો સૌથી પ્રાચીન ધર્મ માનવામાં આવે છે, હિંદુ ધર્મ ના અનુયાયી દુનિયામાં ૧૦૦ કરોડ થી પણ વધારે લોકો છે. હિંદુ ધર્મ ના લોકો દુનિયા ની કુલ જનસંખ્યા નો ૧૫% ભાગ છે.
ઇસ્લામ ધર્મ –
ઇસ્લામ ધર્મ ની સ્થાપના આજ થી લગભગ ૧૬૦૦૦ વર્ષ પૂર્વ પૈગંબર મોહમ્મદ સાહેબ એ કરી હતી. ઇસ્લામ ધર્મ ને માનવા વાળા લોકો ની સંખ્યા આજે ૧૮૦ કરોડ છે આ દુનિયા ની કુળ જનસંખ્યા ના ૨૪% માનવામાં આવે છે.
ક્રિશ્ચિયન ધર્મ –
ક્રિશ્ચિયન ધર્મ ની સ્થાપના યીશું મસીહ એ કરી હતી. દુનિયા નો સૌથી મોટો ધર્મ માનવામાં આવે છે. આના અનુયાયી ૨૫૦ કરોડ લોકો છે, જે દુનિયા ની કુળ જનસંખ્યા ના ૩૩% છે.