ભગવદ ગીતામાં છુપાયેલો છે ડાયાબીટીસનો ઈલાજ, જાણો તમે પણ…

હિંદુ ધર્મમાં શ્રીમદ ભગવદ ગીતાને જીવનનો સાર માનવામાં આવે છે, ભગવદ ગીતામાં જીવનની કોઈ પણ પરિસ્થિતિ નો સામનો કરવા માટે કહેવામાં આવ્યું છે. હિંદુ ધર્મમાં ભગવદ ગીતાને ખુબ મહત્વ આપવામાં આવે છે,

એવું માનવામાં આવે છે કે જેને ગીતાને સારને સમજી લીધો તે જીવનમાં કોઈ પણ પરિસ્થિતિનો આસાનીથી સામનો કરી શકે છે. ભગવદ ગીતાને જ્ઞાનનો ભંડાર માનવામાં આવે છે

એની સાથે જ મનની શાંતિ આપવાનું કામ પણ ગીતા કરે છે. આજે અમે આ લેખમાં તમને ભગવદ ગીતા વિશે અમુક એવી બાબતો જણાવી રહ્યા છે જેને જાણીને તમે પણ હેરાન થઇ જશો.

ગીતાના જ્ઞાનના ભંડાર માંથી શોધ કર્તાઓ એ ડાયાબિટીસનો ઈલાજ શોધી કાઢ્યો હતો. આ સંબંધમાં હૈદરાબાદના ઉસ્માનિયા જનરલ હોસ્પિટલ ના ડોકટરો તેમજ શોધકર્તાઓની એક ટીમએ ડાયાબીટીસ ના ઈલાજ માટે એક આધ્યાત્મિક ઉપાય શોધ્યો છે.

આ સંબંધિત ખબરોની અનુસાર શોધકર્તાઓનું કહેવું છે કે ગીતાના શ્લોકોમાં અનેક બીમારીઓનો ઈલાજ છુપાયેલો છે. શોધકર્તાઓનું માનવું છે કે ગીતા નકારાત્મક પરીસ્થીઓમાં જીવનને કેવી રીતે સકારાત્મક રીતે જીવી શકાય છે.

ભગવદ ગીતાના સંબંધમાં શોધકર્તાઓનું માનવું છે કે જયારે વ્યક્તિ કોઈ વ્યક્તિને એ ખબર પડે છે કે એને ડાયાબીટીસ છે તો તે માનસિક રીતે પરેશાન થવા લાગે છે.

પરંતુ જો વ્યક્તિ બીમારીમાં પણ મનને સકારાત્મક બનાવી રાખે અને એમની જીવન શૈલી માં સંયમ બનાવે તો બીમારીનો ઈલાજ કરી શકે છે તેમજ ખુબ જલ્દી બીમારીને નિયંત્રિત કરી શકે છે. ભગવદ ગીતાના ૭૦૦ મા શ્લોકમા વ્યક્તિ ને જીવન જીવવાનો ઉપાય શીખવે છે.

એની સાથે જ વ્યક્તિ ડોકટર પાસેથી ઈલાજ લેવાની સાથે જ ગીતાના અધ્યયનને જીવનમાં સંયમ અને સકારાત્મકતા ને બનાવી રાખવાની સાથે જ શરીરના લોહીમાં ગ્લુકોજ ની માત્રા અને ઈંસુલીનને પણ સંતુલિત રાખે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer