શ્રી કૃષ્ણનું પ્રિય મોરપીછ સાથે રાખવાથી મળે છે તમામ મુશ્કેલીઓ માંથી મુક્તિ..

મિત્રો, પ્રભુ શ્રી કૃષ્ણ નો આ મોરપંખ મુખ્યત્વે ઘરની શાંતિ જાળવી રાખવા અને જંતુની જીવાતને દૂર રાખવા માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે પરંતુ, શુતમને ખ્યાલ છે કે, મોરપંખ માટેના અમુક વિશેષ ઉપાયો તમને શ્રીમંત બનાવી શકે છે. તો ક્યા છે આ ઉપાયો? ચાલો જાણીએ.

જો તમે ઘરમા સુખ-સમૃદ્ધિ મેળવવા ઈચ્છતા હોવ તો મોરપંખને ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાખાડો કરીને તેમા રાખો. તેનાથી તમારા ઘરનુ વાતાવરણ સારુ રહેશે.જો તમારી નાણાકીય સ્થિતિ ખુબ જ નબળી છે તો પછી પૂજાસ્થળ પર આ મોરપંખ મુકો. આનાથી તમારા ઘર ની તમામ આર્થીઉક સમસ્યાઓ દૂર થઇ જશે અને પરિવારના સભ્યો વચ્ચેના સંબંધોમાપણ વૃદ્ધિ થશે.

જો તમે પ્રગતિ કરી રહ્યા નથી અને તમને કોઈ સમસ્યા આવી રહી છેતો પ્રભુ શ્રી ગણેશની પ્રતિમા ને ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર મૂકો. અને તેની સાથે બે મોરપંખ પણ રાખો આમ, કરવાથી તમારા ઘરનુ વાસ્તુદોષ દૂર થઇ જશે.વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો કોઈ વ્યક્તિની કુંડળીમા રાહુ દોષ હોયતો તે વ્યક્તિએ તાવીજમા બાંધેલુ મોરપંખ પહેરવુ જોઈએ અને તેને જમણા હાથ પર ધારણ કરવુ જોઈએ.

આ ઉપાય અજમાવવાથી તમારા અગત્યના તમામ કર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. આ સિવાય જો તમારા ઘર પર કોઈની કુદ્રષ્ટિ પડેલી છે તો તેનાથી બચવા માટે તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર મોરપંખ લગાવો. આમ, કરવાથી તમારા પર ઘરની રહેલી કુદ્રષ્ટિ દૂર થઇ જાય છે.

જો તમારા બાળકનુ અભ્યાસમાં મન નથી લાગી રહ્યું તો તેના પુસ્તકમા તમે મોરપંખ રાખો. આ ઉપાય અજમાવવાથી તમારા બાળકની યાદશક્તિમા વેગ આવશે અને તેને અભ્યાસ પ્રત્યે રૂચી જાગશે.આ ઉપરાંત જે લોકો ધંધાકીય ક્ષેત્રે જોડાયેલા છે તેમણે દુકાનની પૂર્વ દિશામા મોરપંખ રાખવો જોઈએ આમ, કરવાથી તેમને વ્યવસાય ક્ષેત્રે કોઈપણ પ્રકારની ધનહાની થતી નથી.

આ સિવાય ઘરમા પાણી હમેંશા ચાંદીના ગ્લાસમા ભરીને સેવન કરવુ જેથી, માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થશે અને પોતાની અવિરત કૃપા વરસાવશે.જો પતિ-પત્ની વચ્ચે તણાવની સ્થિતિ હોય અથવા તો તેમની વચ્ચે કોઈ ક્રિયા-પ્રતિક્રિયા થઇ રહી નથીતો પછી તેમના શયનખંડની પૂર્વ અથવા દક્ષિણ-પૂર્વ દિશામા મોરપંખ રાખો. આમ, કરવાથી તેમનો સંબંધ સુધરશે.

જો તમારે તમારા ઘરમા સુખ લાવવુ હોય તો પ્રભુ શ્રી કૃષ્ણ ને મોરનુ મુગટ પહેરાવો. આનાથી તમારા ઘરમા સમૃદ્ધિ વધશે અને જો ઘરમા અશાંતિની લાગણી હોય તો તે દૂર થશે.જો તમારા પૂજાસ્થળ પર ધાર્મિક ગ્રંથોની વચ્ચે મોરપંખ મૂકો તો તેના કારણે તમને બધા જ દેવી-દેવતાઓનો આશીર્વાદ આપશે. આ સિવાય જો તમે મોરપંખ તમારી તિજોરીમાં રાખો તો તમારા ઘરમા ક્યારેય પણ નાણા સાથે સંકળાયેલ કોઈપણ સમસ્યા સર્જાતી નથી અને તમારા ઘરમાં હમેંશા સુખ અને સમૃદ્ધિ બની રહે છે.

 

Leave a reply:

Your email address will not be published.

Site Footer