ઉપવાસથી લઈને સિંદુર લગાવવાના ફાયદા, એવી જ કેટલીક હિંદુ પરંપરાનું વૈજ્ઞાનિક કારણ જાણીને ઉડી જશે હોંશ

હિંદુ ધર્મમાં અનેક પરંપરા છે જેને જન્મ થી લઈને મૃત્યુ સુધી અનેક પ્રથા નિભાવામાં આવે છે. આ હિંદુ પરંપરાઓની પાછળ ઘણા પ્રકારના વૈજ્ઞાનિક કારણ પણ છુપાયેલા છે. જેને જાણવું ખુબ જરૂરી છે. હિંદુ ધર્મમાં ખુબ જ આવા રીતિ-રીવાજ છે જેનો વૈજ્ઞાનિક આધાર છે. આવો જાણીએ આવી ભારતીય પરંપરા વિશે. હાથ જોડીને નમસ્કાર કરવા એ હિંદુ ધર્મની પ્રાચીન પરંપરા અને સભ્યતા છે. બંને હાથોને જોડીને નમસ્કાર કરવાથી તમે સામે વાળાને સન્માન પણ આપો છો સાથે જ આ કામને વૈજ્ઞાનિક મહત્વનું કારણ તમને શારીરિક લાભ પણ મળી જાય. પગમાં રીંગ પહેરવી, પગની આંગળીમાં રીંગ પહેરવી ભારતીય સંસ્કૃતિનો હિસ્સો તો છે જ પરંતુ એના વૈજ્ઞાનિક કારણ પણ છે.

તિલક અથવા કંકુ લગાવવાના વૈજ્ઞાનિક ફાયદા બંને ભમર વચ્ચે કપાળ પર તિલક લગાવવાથી એ બિંદુ પર દબાણ પડે છે જે આપણા તંત્રિકા તંત્ર ના સૌથી ખાસ હિસ્સો માનવામાં આવે છે.તિલક લગાવવા થિઆ ખાસ હિસ્સા પર દબાણ પડતા જ તે સક્રિય થઇ જાય છે અને શરીર માં નાવી ગરમી નું સંચાર થવા લાગે છે.
મંદિર માં ઘંટી વગાડવાના ફાયદા

મંદિર માં ઘંટી અથવા ઘંટીઓ હોવાનું પણ વૈજ્ઞાનિક કારણ છે.ઘંટા નો અવાજ કાન માં પડતા જ આધ્યાત્મિક અનુભૂતિ થાય છે.એનાથી એકાગ્રતા માં વધારો થાય છે અને મન શાંત થઇ જાય છે. શાસ્ત્રો માં કહેવાયું છે કે ઘંટા નો અવાજ ખોટી આત્માઓ ને મંદિર થી દુર રાખે છે.ઘંટા નો અવાજ ભગવાન ને પ્રિય હોય છે.જયારે આપણે મંદિર માં ઘંટો વગાડીએ છીએ તો લગભગ ૭ સેકંડ સુધી આપણા કાન માં એનો અવાજ સંભળાય છે.

માનવામાં આવે છે કે આ દરમિયાન ઘંટા ના અવાજ થી આપણા શરીર માં મોજુદ સુકુન પહોંચાડવા વાળા સાત બિંદુ સક્રિય થઇ જાય છે અને નકારાત્મક ગરમી શરીર ની બહાર નીકળી જાય છે.જમ્યા પછી મીઠાઈ ખાવાની પરંપરા ભારતીય થાળી માં મસાલેદાર વ્યંજન અને મીઠાઈ એક સાથ પરોસવામાં આવે છે પરંતુ મીઠાઈ નું સેવન હંમેશા ભોજન પછી છેલ્લે કરવામાં આવે છે.કહેવાય છે કે પહેલા મસાલેદાર ખાવાથી શરીર ના પાચન તંત્ર માટે જરૂરી પાચક રસ અને અને અમ્લ સક્રિય હોય છે.

ઉત્તર દિશામાં માથું રાખીને સુવાના ફાયદા

માનવ શરીરમાં પણ તેનું એક ચુંબકીય વિસ્તાર હોય છે.વિજ્ઞાન ની અનુસાર પૃથ્વી પણ એક પ્રકાર નું મોટું ચુંબક જ છે.જયારે આપણે ઉત્તર દિશા માં માથું રાખી સુઇએ છીએ તો પૃથ્વી ને ચુંબકીય બળ થી માનવ શરીર નું ચુંબકીય બળ બરાબર વિરુદ્ધ છે.

કાન નાક વીંધવાની પરંપરા

ભારતીય સભ્યતા માં એવું સમજવામાં આવે છે કે કાન ના વેધન થી કાન માં કોઈ પ્રકાર ની બીમારી થતી નથી સાથે જ બોદ્ધિકતા માં વધારો થાય છે. કાન વેધન નો રીવાજ કેવળ ભારત જ નહિ પરંતુ દુનિયા ભર માં જોઈ શકાય છે.પરંતુ આજ ના પરિવેશ માં ખુબ લોકો સુંદર દેખાવા માટે કાન વેધન કરાવે છે કેમ કે તે સુંદર ઝૂમકા અને અન્ય આભુષણ પહેરી શકે.સૂર્ય નમસ્કાર ભારતીય સંસ્કૃતિ માં સવાર ની શરૂઆત ને સૂર્ય નમસ્કાર થી જોડાય ગયું છે.

એનાથી શરીરમાં ભાવનાત્મક અસંતુલન અનુભવાય છે. આનાથી તણાવ, ચીડીયાતો સ્વભાવ થવા લાગે છે. વિજ્ઞાન માને છે કે ઉપવાસ ઈલાજના સમયે કામ કરે છે. આનાથી ખતરનાક ઝેરને દુર કરવામાં મદદ મળે છે. સાથે જ ડાયાબીટીશ, કેન્સર અને હૃદયની બીમારીઓથી પણ બચાવે છે.

માંગમાં સિંદુર લગાવવાના ફાયદા

પરિણીત મહિલાઓ માંગમાં સિંદુર લગાવે છે. સિંદુરનું મહિલાઓના શરીરથી વધારે મહત્વપૂર્ણ સબંધ હોય છે. હળદર, ચૂનો અને ધાતુ પારાથી બનેલા સિંદુર મહિલાઓના શરીરમાં લોહીના વહેવાને નિયંત્રિત કરે છે અને કામની ઈચ્છાને વધારવામાં કારીગર હોય છે. આ જ કારણ છે કે વિધવા મહિલાઓને સિંદુર લગાવવાની મનાઈ હોય છે. સિંદુરમાં મોજુદ ધાતુ પારાના તત્વ તણાવ અને ચિડીયાપણને દુર કરે છે.

પીપળા પૂજનનું મહત્વ

 હિંદુ ધર્મમાં પીપળના વૃક્ષનું વિશેષ મહત્વ હોય છે. પીપળ સામાન્ય રીતે છાયો આપે છે માણસ ના ઉપયોગ માં ઓછો આવે છે.પરંતુ એની પૂજા કરવાનું સૌથી મોટું કારણ છે એનું સરંક્ષણ કરવું.વૈજ્ઞાનિક દ્રષ્ટિ થી પીપળ નું વૃક્ષ માણસ ના જીવન માટે ખુબ જ જરૂરી છે કારણ કે પીપળ નું વૃક્ષ રાત માં પણ ઓક્સીજન પ્રદાન કરે છે.

ઘરના આંગળામાં તુલસીનું મહત્વ

તુલસી કેવળ એક છોડ નહિ પરંતુ એના પોતામાં સંપૂર્ણ ઓષધિય ગુણો થી ભરેલી જડી-બુટી છે.ઘર માં તુલસી લગાવવા થી કીડી-મકોડા અથવા સાપ પણ ઘર માં ભટકતા નથી.દરરોજ તુલસી નું સેવન કરવાથી રોગ-પ્રતિરોધક શક્તિ નો વધારો થાય છે.તુલસી શરીર માટે શ્રેષ્ઠ નેચરલ એન્ટીબોયોટીક છે.આ ઉપરાંત તુલસીનો ઉપયોગ અસંખ્ય અસુક્ષિત રોગોના ઉપચાર કરવા માટે થાય છે.આ શરીર ના તાપમાન ને પણ નિયંત્રિત રાખે છે.

મૂર્તિ પૂજનનું મહત્વ

ભારત માં મૂર્તિ પૂજા માટેનું વૈજ્ઞાનિક કારણ બતાવવામાં આવ્યું છે.કહેવાય છે કે જયારે આપણે કોઈ પણ ની તસ્વીર અથવા મૂર્તિ ને જોઇને પ્રાર્થના કરીએ છે ત્યારે પૂરું ધ્યાન એ આરાધ્ય દેવ-દેવતા ની ઉપર થઇ જાય છે.મન એકદમ એકાગ્ર અને નિયંત્રિત થઇ જાય છે.એટલે જ ભારત માં આધ્યાત્મિક ઉન્નતી માટે મૂર્તિ પૂજા ને માનવ જીવન નો અહમ હિસ્સો બતાવ્યો છે.

બંગડી અને કડા પહેરવાના ફાયદા

હાથો માં બંગડી અથવા કળા પહેરવા નું પણ વૈજ્ઞાનિક કારણ છે.કહેવામાં આવે છે કે કલાઈઓ માં બંગડી પહેરવાથી હાથ નું લોહી ની અવર જવર સારી રહે છે સાથે જ બંગડી ના કારણ થી ગરમી પણ નિયંત્રિત રહે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer