શું હકીકત માં કાળો જાદુ હોય છે, કે પછી અંધશ્રદ્ધા???

ભારત એક એવો દેશ છે જ્યાં ઘણા પ્રકારના લોકો રહે છે અને ઘણા પ્રકારના કામ થાય છે જેના પર આસાનીથી વિશ્વાસ નથી થતો. અમુક તો એવા કામ થાય છે જેના વિશે લગભગ લોકો વિચારીને ગંભીર થઇ જાય છે કે આખરે એવું થાય તો કઈ રીતે.

આ બધી વાતોથી દુર ભારતની આબાદીમાં અમુક એવા લોકો છે જે દુનિયાની સાથે પગલાં મેળવવાને બદલે એમની અલગ જ દુનિયા બનાવે છે. એ લોકોની છવી કાળા જાદુ કરવા વાળી હોય છે. હકીકતમાં સરકાર બાજુથી કાળા જાદુ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.એની સિવાય આજે પણ ઘણા લોકો કાળા જાદુ કરે છે. એમની પરેશાનીનો અંત કાળા જાદુ જ શોધે છે. આજે આ લેખમાં અમે ભારતની અમુક એવી જગ્યા વિશે કહેવા જઈ રહ્યા છીએ જે કાળા કાળા જાદુ માટે ઓળખવામાં આવે છે.

સુલ્તાનશશી જ્યાં કાળા જાદુ આજે પણ થાય છે, સુલ્તાનશશી હૈદરાબાદમાં સ્થિત છે આ જગ્યાને કાળા જાદુનું કેન્દ્ર માનવામાં આવે છે. આ જગ્યામાં જાદુ કરવા માટે સુલ્તાનશશીના જાદુગર સેક્સનો પ્રયોગ કરે છે.

ભારતના આસામની ઘણી જગ્યા આજે પણ કાળા જાદુ માટે મશહુર છે, આસામને કાળા જાદુનો ગઢ માનવામાં આવે છે. આસામના મેયોગ કાળા જાદુ માટે ખુબ જ પ્રસિદ્ધ છે. આ જગ્યામાં લોકોને લગભગ હવામાં ગાયબ થવું, કોઈને જાનવરના રૂપમાં બનાવવું, સાંભળવામાં આવે છે. કાળા જાદુનું કેન્દ્ર હૈદરાબાદની છતરીંકા અને શાહિલબંદા જગ્યાને માનવામાં આવે છે. અંધવિશ્વાસ અને કાળા જાદુ માટે પ્રસિદ્ધ આ જગ્યા જ્યાં આજે પણ સાધારણ લોકો જવાથી ડરે છે. આ જગ્યા પર કાળા જાદુ કરવા વાળા લાકડાની ઢીંગલીની પૂજા કરીને લોકોની પરેશાનીઓનું સમાધાન કરે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer