આપણે સૌ જાણીએ છીએ તેમ ભારતીય જનતા પાર્ટી માંથી નીતિન ગડકરી બહાર નીકળી ગયા છે. લોકોનો માનવું છે કે આ બીજેપીની રણનીતિનો જ એક ભાગ છે. જેને કારણે તેની અસર પાર્ટીની આંતરિક વિકાસ પર પણ થશે તેમ જ ચૂંટણીની રાજનીતિને પણ અસર થશે.. 2009માં મહારાષ્ટ્રના ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન ગડકરી કરી ઉભા હતા અને તેઓ ચૂંટાયા હતા.. પરંતુ આજે તેઓ બીજેપી પાર્ટીમાંથી બહાર નીકળી ગયા છે..
ગડકરી તેમના નિવેદનોને લઈને ચર્ચામાં રહ્યા છે અને રાજકારણ વિશે તેમની પોતાની અલગ વિચારસરણી પણ સ્પષ્ટ થઈ છે. તાજેતરમાં, એક કાર્યક્રમમાં, તેમણે વર્તમાન રાજકારણ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને સંકેત આપ્યો હતો કે હવે રાજકારણમાં તેમને વધુ રસ નથી.જોકે, ગડકરી ભાજપના સંગઠનમાં અનેક ફેરફારો માટે પણ જાણીતા છે. પોતાની અલગ સ્ટાઈલને કારણે ઘણી વખત તે દરેક સાથે તાલમેલ સાધવામાં સફળ પણ નહોતા.
મોદી સરકારમાં તેમના ભૂમિકાની ખૂબ જ પ્રશંસા કરવામાં આવતી હતી. ઉપરાંત તેમના વિરોધ્યો પણ રાષ્ટ્રીય ધોરીમાર્ગના નેટવર્ક માટે તેઓની પ્રશંસા કરતા હતા. પરંતુ સંસદીય બોર્ડ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં નીતિન ગડકરીનો સમાવેશ ન કરીને કેન્દ્રીય નેતૃત્વએ એક મોટો સંદેશ આપ્યો છે કે પક્ષ વ્યક્તિગત નહીં પણ વિચારધારા પર કેન્દ્રિત છે.
મહારાષ્ટ્રના રાજકારણ પર અસર
હાલની વાત કરીએતો ભાજપ સરકારે શિવસેના જૂથ સાથે મળીને રાજ્યમાં સરકાર બનાવી છે. જેની અસર મહારાષ્ટ્રના રાજકારણમાં પણ જોવા મળશે. દેવેન્દ્ર ફડણવીસ જેઓ મુખ્યમંત્રી ના પદ ના ઉમેદવાર માટે હતા અને તેઓની નાયબ મુખ્યમંત્રી બનાવવા માટે મનાવી લીધા હતા…
બંને આરએસએસની નજીક છે
ગડકરી અને ફડણવીસ બંને આરએસએસના નજીકના માનવામાં આવે છે. હૈદરાબાદની રાષ્ટ્રીય કાર્યકર્તાઓની તાજેતરની બેઠક મળી હતી તેમાં 25 વર્ષની જરૂરિયાતો અનુસાર તેના સંગઠનને તૈયાર કરવાનો સંદેશ આપ્યો હતો. જેમાં નવા નેતાઓની પ્રોત્સાહન આપવું પડશે તેવું જણાવ્યું હતું..