આ લોકોની કુંડળીમાં સારી સ્થિતિમાં છે ન્યાયના દેવતા શનિદેવ, આ રાશિના લોકોને શનિદેવની વિશિષ્ટ કૃપા પ્રાપ્ત થશે

શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે ભગવાન શનિદેવને ન્યાયના દેવતા તરીકે પૂજવામાં આવે છે. એટલા માટે એવું કહેવામાં આવે છે. કે જ્યારે ભગવાન શનિદેવ ની કોઈપણ વ્યક્તિની કુંડળીમાં સારી સ્થિતિમાં હોય તે ત્યારે તે વ્યક્તિ ઉપર અપાર શનિદેવ ના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

તે વ્યક્તિને ખૂબ જ સારા પરિણામ પ્રાપ્ત થતા હોય છે. તેમની આર્થિક સ્થિતિ ઘણી મજબૂત રહેતી હોય છે. તેમના કામમાં કોઈપણ પ્રકારના અવરોધ આવતા નથી. પરંતુ જે વ્યક્તિની કુંડળીમાં શનિ દેવ ની સ્થિતિ યોગ્ય હોય તે વ્યક્તિને જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે.

તમામ કામ માં ઘણા બધા અવરોધો આવતા હોય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ એવું કહેવામાં આવે છે કે શનિદેવ ખૂબ જ ધીમી ગતિથી પરિવર્તન કરે છે. એટલા માટે શનિદેવ આશરે એક રાશિમાં અઢી થી ત્રણ વર્ષ સુધી રહે છે. તેમના કાર્ય અને કર્મ અનુસાર તે રાશિના લોકોને સારા અને ખરાબ સજા અને આશીર્વાદ આપતા હોય છે.

દરેક વ્યક્તિ શનિદેવના ખરાબ પ્રભાવથી ડરતો હોય છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે ના મોકો પ્રાપ્ત કરતો હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે શનિદેવ હાલના સમયમાં મકર રાશિમાં બિરાજમાન છે. તે મકર રાશિ સિવાય શનિદેવની કુંભ રાશિ અને મકર રાશિ પણ ગણવામાં આવે છે.

મકર રાશિમાં શનિ દેવ બિરાજમાન હોવાથી મકર અને કુંભ રાશિના લોકો પર શનિદેવનો પ્રભાવ ખાસ કરીને જોવા મળે છે. તેમના થી આ તેમના ઉપર શનિદેવની વિશિષ્ટ અસર જોવા મળે છે. અને તેમના જીવનમાં ખૂબ જ વધારે પરિવર્તન આવવાની શક્યતા છે.

તમને એ વસ્તુની જાણકારી આપી દઈએ કે શનિદેવ કોઇપણ એક રાશિમાં બિરાજમાન થાય છે. ત્યારે તે આશરે અઢી વર્ષ સુધી તે રાશિમાં રહે છે. ત્યાર પછી તે પોતાની સ્થિતિમાં પરિવર્તન કરતા હોય છે. બીજી રાશિમાં પ્રવેશ કરતા હોય છે. તેના લીધે અઢી વર્ષ સુધી કોઇપણ રાશિ ઉપર શનિદેવ ની અસર જોવા મળે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે જ્યારે શનિદેવ ધન રાશિમાંથી પ્રથમ અને બીજા ઘરમાંથી બહાર નીકળે છે. ત્યારે શનિદેવની સાડે સાતી તરીકે ઓળખવામાં આવે છે. શનિદેવના સંક્રમણ અનુસાર દરેક રાશિને તેની અસર થાય છે. જો શનિદેવ શાળા સાત વર્ષ સુધી કોઈ રાશિમાં રહેશે તો તેમને શનિદેવની સાડેસાતી કહેવામાં આવે છે. શની જેમ યોગ્ય દિશામાં પરિભ્રમણ કરે છે. તેમ-તેમ શનિની સાઢેસાતી ની અસર ઓછી થતી રહે છે.

ધન રાશિ ઉપર શનિદેવનો કેટલા સમય સુધી પ્રભાવ રહેશે? જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે મકર રાશિમાં શનિ દેવનો પ્રવેશ થવાના કારણે ધન રાશી માં શનિદેવ નો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. અને જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ૨૦૨૩ થી ૨૦૨૯ સુધી શનિદેવ સાડા સાત વર્ષ સુધી ધન રાશિમાં રહેવાના છે.

મકર રાશિ ઉપર શનિદેવ નો કેટલો સમય સુધી પ્રભાવ રહેશે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૧૯ થી સનિદેવ મકર રાશિમાં બિરાજમાન થયા છે. એટલા માટે આ સમયથી વર્ષ ૨૦૨૬ સુધી શનિદેવની રાશિમકર છે. તેના કારણે શનિદેવ નો બીજો તબક્કો મકર રાશિના લોકો પર ખૂબ જ વધારે અસર કરવાનો છે. વર્ષ ૨૦૨૫ સુધી મકર રાશિમાં શનિદેવની અસર જોવા મળશે.

કુંભ રાશિ ઉપર શનિદેવ નો કેટલો પ્રભાવ જોવા મળશે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે મકર રાશિમાં શનિ દેવના પરિવર્તનના કારણે શનિદેવની સાડેસતી તેની અસર નો પ્રથમ તબક્કો કુંભ રાશિમાં જોવા મળવાનો છે. અને કુંભ રાશિના લોકો પર શનિદેવની વર્ષ ૨૦૨૭ સુધી અસર જોવા મળી શકે છે. અને તેમના સારા કર્મો ના ખૂબ જ સારા આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ખરાબ કર્મોના ખૂબ જ ખરાબ ફળ પ્રાપ્ત થતા હોય છે.

શનિદેવને સૌથી વધારે પ્રિય હોય છે આ ત્રણ રાશિઓ ન્યાય ના દેવતા એટલે કે શનિ દેવ તરીકે માનવામાં આવે છે. શનિદેવને સૌથી પ્રિય રાશિ એટલે કે તુલા રાશિ મકર રાશિ અને કુંભ રાશિના લોકોને માનવામાં આવે છે. આ રાશિના લોકો પર શનિદેવ વિશિષ્ટ રીતે કૃપા કરતાં હોય છે. અને તેમના જીવનમાં ખૂબ જ સારા પરિણામ પ્રાપ્ત થતા હોય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer