સ્થાનીય લોકો અને મંદિર ના પુજારી ની અનુસાર આ નાગ પુરા પાંચ કલાક શિવલિંગ ની સામે બેસી રહે છે. આપણે ભલે ગમે એટલા તાર્કિક થઇ જઈએ, પરંતુ અમુક વસ્તુ ના તર્ક શોધી શકતા નથી. પૌરાણિક કથાઓ માં શિવ ના ગળા માં વિષધારી નાગ લીપેટેલા બતાવ્યા છે.
શિવ ને દરેક દ્રષ્ટિ થી પ્રકૃતિ પ્રેમી માનવામાં આવે છે. એની સાથે જ પૌરાણિક કથાઓ થી ઈતર પણ શિવ મંદિરો માં સાંપો ને આવવા જવાની ઘટનાઓ થતી રહે છે. પરંતુ જો એવું હોય કે કોઈ મંદિર માં નિશ્ચિત સમય પર અને નિયમિત સમય પર સાંપ નું આવવાનું થાય તો એને શું કહેશો?
સાંપ ને આ રીતે મંદિર માં આવવું અને લગભગ ૫ કલાક એ મંદિર માં રહેવાની ઘટના ઉત્તરપ્રદેશ ના આગ્રા જીલ્લા ના સૈય્યા થાના વિસ્તાર ની અંતર્ગત સલેમાબાદ ગામ ના શિવ મંદિર ની છે.
અહિયાં પાછળના સોળ વર્ષો થી એક નાગ નિયમિત રૂપ થી શિવ ના દર્શન કરવા માટે દરરોજ મંદિર માં આવી રહ્યો છે. સ્થાનીય લોકો અને મંદિર ના પુજારી ની અનુસાર આ નાગ પુરા પાંચ કલાક શિવલિંગ ની સામે બેસી રહે છે.
હકીકતમાં આ દરમિયાન મંદિર માં આવેલા દર્શનાર્થીઓ માટે ગર્ભગૃહ માં પ્રવેશ રોકી દેવામાં આવે છે. સ્થાનીય લોકો ની અનુસાર મંદિર માં પુજારી ને પૂજા કર્યા પછી સવારે લગભગ ૧૦ વાગે આ મંદિર માં નાગ આવે છે, અને બપોરે ત્રણ વાગ્યા સુધી તે બની રહે છે. નાગ ને ત્યાં રહેવા દરમિયાન આ મંદિર ના દરવાજા બંધ કરી દેવામાં આવે છે.
એના પછી જ લોકો મંદિર માં ભગવાન ભોલેનાથ ના દર્શન કરવા કોઈ સાંપ ને એટલો લાંબો સમય થી દરેક દિવસે આવવું અને લગભગ ૫ કલાક બની રહેવા લોકો માટે આશ્ચર્ય થી વધારે શ્રદ્ધા નો વિષય છે. સ્થાનીય નિવાસીઓ માં આ ઘટના થી સંબંધિત ઘણી માન્યતાઓ છે,
એની અનુસાર ભગવાન શિવ ના ગળા માં સુશોભિત નાગદેવતા કોઈ બીજું નહિ સ્વયં વાસુકી છે. અમુક લોકો નો એ પણ વિશ્વાસ છે કે આ નાગ કોઈ દેવતા નો અવતાર છે જે અહિયાં આવીને શિવ ભક્તિ કરે છે.