હિંદુ ધર્મ માં હનુમાનજી ને જીવિત દેવતા માનવામાં આવે છે. એનાથી સંબધિત વાત આજ કાલ ઘણા દિવસો થી ચર્ચા માં ચાળી રહી છે. એની સાથે જ હનુમાનજી ની પૂજા કરવાથી બળ બુદ્ધિ મળે છે. શાસ્ત્રો માં માનવામાં આવે છે હનુમાનજુ ને ક્યારેય ન મારવાનું વરદાન પ્રાપ્ત છેતેથી હનુમાનજી અમર છે તે આ કળયુગ માં જીવિત દેવતા માનવામાં આવે છે.પરંતુ હનુમાનજી ના જીવિત હોવાનું કોઈ પ્રમાણ હજુ સુધી મળ્યું નથી. પરંતુ આજે અમે આ લેખ માં હનુમાન થી જોડાયેલી એક એવી વાત બતાવી રહ્યા છીએ જે આ દિવસો માં ઘણી ચર્ચા માં છે.
એની સાથે જ હનુમાનજી માટે અમુક વર્ષ પહેલા ખબર આવી હતી કે હનુમાન એમના ભક્તો ની પુકારપર એને મુસીબત માંથી બહાર કાઢે છે. આ દિવસો માં હનુમાનજી ને લઈને ચર્ચા આવી રહી છે કે શ્રીલંકા ના જંગલ માં ‘માતંગ’ નામ ની જનજાતિ નિવાસ કરે છે. આ જતી ની સંખ્યા ઘણી ઓછી છે. આ જતી ના લોકો નું કહેવું છે કે ભગવાનજી એ લોકો ને આજે પણ મળવા આવે છે.
આ જનજાતિ ના લોકો નું માનવું છે કે હનુંમાંન્જુ ૪ વર્ષ પહેલા આ જનજાતિ ના લોકો ને મળવા માટે આવ્યા હતા અને એ લોકો નું માનવું છે કે હનુમાનજી હવે ૪૧ વર્ષ પછી એને મળવા માટે આવવાના છે.
માતંગ જાતી નો ઈતિહાસ રામાયણ ના સમય થી જોડાયેલો છે. શાસ્ત્રો માં માનવામાં આવે છે કે ભગવાન રામ ને સ્વર્ગ ગયા પછી હનુમાનજી દક્ષિણ ભારત ના જંગલો માં જતા રહ્યા હતા ત્યાં જવા પર માતંગ જનજાતિ એ હનુમાનજી નું સ્વાગત સત્કાર કર્યું હતું. જેનાથી પ્રસન્ન થઈને હનુમાનજી એ એ જનજાતિ ના લોકો ને વાળો કર્યો કે એને મળવા માટે ૪૧ વર્ષ પછી જરૂર આવશે.