શું તમે વિચાર્યું છે ક્યારેય કે ઋષિ મુનીઓ આટલું લાંબુ કેવી રીતે જીવી શકતા? જાણી લો તેનું રહસ્ય…

આપણા સ્વસ્થાયનો મુખ્ય આધાર આપણા ભોજન પર રહેલો હોય છે. હકીકતમાં આપણે એ જ વિચારીએ છીએ કે આખરે આપણા ઋષિ-મુની આટલા લાંબા સમય સુધી કેવી રીતે આટલા સ્વસ્થ રહેતા હતા.

આખરે એવું તો શું ખાતા-પિતા હતા જેનાથી તે હંમેશા તંદુરસ્ત બની રહેતા હતા. તો ચાલો જાણીએ કે કેવું હતું આપણા ઋષિ-મુનીઓનું ખાવા-પીવાનું કેવું હતું અને તેઓ પોતાના ભોજનમાં ક્યાં પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરતા હતા.

ફળ : ફળોમાં ફાઈબર્સ ભરપુર માત્રામાં હોય છે. આના સેવનથી ઋષિ-મુનીઓને એનર્જી અને ન્યુટ્રીશન મળતું હતું. અને તેઓ મોટા ભાગે ફળોનું જ સેવન કરતા હતા.

આંબળા : આંબળા કોઈ ઔષધિથી ઓછી દવા નથી અને ફળ બંને જ રૂપોમાં ઋષિ-મુની આનું સેવન કરતા હતા. આંબળામાં આપણા શરીરને લાભદાયી બની રહે તેવા ઘણા બધા તત્વો ભરપુર માત્રામાં હોય છે.

આખું અનાજ : ઋષિ- મુની આખું અનાજનું વધારે સેવન કરતા હતા, એમાં મૌજુદ ન્યુટ્રીશનથી હૃદય સ્વસ્થ રહેતું હતું. કંદ : કંદ એ વસ્તુ હોય છે જે જમીનની વચ્ચે ઉગે છે.

એનું સેવનથી શરીરને એનર્જી મળતી હતી અને વધારે કેલરી અને ફેટથી પણ બચાવ રહેતો હતો. મુળિયા : ન કેવળ જમીનની નીચે ઉગવા વાળી વસ્તુ પરંતુ ઋષિ-મુની જમીનથી જોડાયેલી વસ્તુનું પણ સેવન કરતા હતા

જેનાથી જરૂરી ન્યુટ્રીશન મળતા હતા અને બીમારીઓથી પણ બચાવ થતો હતો. મધ : મધ એક દવાની જેમ કામ કરતુ હતું. મધમાં મૌજુદ એંટીબાયોટીક અને એંટીબેકટીરિયલ તત્વ  બીમારીઓથી બચાવ કરે છે.

દૂધ : ઋષિ મુની દૂધનું સેવન કરતા હતા જેનાથી એના હાડકા મજબુત રહેતા હતા અને બીમારીઓથી પણ બચતા હતા. ઘી : ઋષિ મુની ગાયના દેશી ઘીનું સેવન કરતા હતા. આ એની રોજની ડાયેટનો હિસ્સો હતો

જેનાથી એને જરૂરી ફેટ અને એનર્જી મળી રહેતી હતી. દહીં : દહીં પણ ઋષિ મુનીઓ ના ભોજનનો અહમ હિસ્સો રહેતો હતો. તેનું સેવનથી એની પાચન ક્રિયા હંમેશા સ્વસ્થ રહેતી હતી.

શાકભાજી : તાજી શાકભાજીનું સેવન ઋષિ-મુનીની ડાયેટનો અભિન્ન હિસ્સો હતો. ઋષિ મુની વધારે તો લીલા પાંદડાની શાકભાજીનું સેવન કરતા હતા જેનાથી એને જરૂરી વિટામીન અને મિનરલ્સ મળતા હતા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer