કેદારનાથથી તમિલનાડુ સુધી એક જ સીધી રેખામાં બનેલા આ શિવ મંદિરનું રહસ્ય આજ સુધી કોઈ નથી ઉકેલી શક્યું…

વગર કોઈ માપ પ્રણાલી ના આ મંદિરો ને એક સીધી રેખા માં બનાવવા સંભવ નથી, કારણ કે તે એક બીજાથી ઘણા માઈલ દુર છે. આજે વિજ્ઞાન ભલે જ કેટલું પણ ઉન્નત થવાનો દાવો કરે, પરંતુ ભારત નું જ્ઞાન, વિજ્ઞાન અને અધ્યાત્મ એ જે ઉંચાઈઓ ને સ્પર્શ કર્યું છે,

એની બરાબરી કોઈ કરી શકતું નથી. એની મિસાલ છે એક હજાર વર્ષ થી પણ જુનું આ આઠ શિવ મંદિર, જે એક બીજા થી ૫૦૦ થી ૬૦૦ કિમી દુર સ્થિત છે. પરંતુ એની દેશાંતર રેખા એક જ છે. સીધી ભાષા માં કહીએ તો બધા મંદિર એક સીધ માં સ્થાપિત છે.

એવા માં સવાલ ઉઠવો સીધી વાત છે કે શું પ્રાચીન હિંદુ ઋષીઓ ની પાસે કોઈ એવી ટેકનીક હતી, જેના માધ્યમ થી એમણે ભૌગોલિક અક્ષ ને માપવું અને આ બધા સાત શિવ મંદિરો ને એક સીધી રેખા પર બનાવ્યા. આ સંભવ થઇ શકે છે કારણ વગર કોઈ માપ પ્રણાલી ના આ મંદિરો ને એક સીધી રેખા માં બનાવવા સંભવ નથી,

સામાન્ય રીતે જયારે તે એક બીજા થી ઘણા કિલોમીટર દુર પર સ્થિત છે. આ બધા મંદિર ભૌગોલિક દ્રષ્ટિ થી 79°E,41’,54” દશાંતર રેખા પર સ્થિત છે. આ સાબિત કરે છે કે વર્તમાન વિજ્ઞાન જેના પર આપણને ગર્વ છે, [પ્રાચીન યોગિક વિજ્ઞાન ના ૧૦ % પણ નથી. જાણીએ ક્યાં શિવ મંદિર છે એ….

કેદારનાથ મંદિર – ઉત્તરાખંડ-(30.7352° N, 79.096) કલેશ્વરમ – કલેશ્વરા મુક્તેશ્વર સ્વમી મંદિર- તેલંગાના- (18.799° N, 79.90 ) શ્રી ક્લાહસ્તી – શ્રી ક્લાહસ્તેશ્વરા મંદિર- આંધ્ર પ્રદેશ –(13.789° N, 79.79) કાંચીપુરમ – એકામ્બરેશ્વર મંદિર – તમિલનાડુ-(12.94° N, 79.69)

થીરુવનૈક્વલ – જંબુકેશ્વર મંદિર – તમિલનાડુ- (10.853° N,79.70 ) તીરુવન્નૈમલાઈ- અન્નામલાઈયર મંદિર- તમિલનાડુ – (12.231°N, 79.06) ચિદંબરમ- થીલ્લઈ નટરાજ મંદિર – તમિલનાડુ – (11.39°N, 79.69) રામેશ્વરમ – રામાનાથસ્વામી મંદિર – તમિલનાડુ – (9.2881°N, 79.317)

આ મંદિરો માં થી પાંચ પ્રકૃતિ ના પાંચ તત્વો નું પ્રતિનિધિત્વ કરીએ છીએ, જે તત્વો પર પુરા બ્રહ્માંડ નું નિર્માણ થાય છે. આ તત્વ વાયુ, પાણી, અંતરીક્ષ/ આકાશ, પૃથ્વી, અગ્નિ છે. આ હિંદુ ધર્મ ગ્રંથો માં પંચ ભૂત ના નામથી ઓળખવામાં આવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer