ભારત દેશમાં નાની ઉમરમાં જ ઘણી છોકરીઓ પોતાનું ઘર છોડીને સન્યાસી બની જાય છે. અને ભગવાનની ભક્તિમાં લીન થઇ જાય છે. આજે અમે તમને એક એવી જ ભારતની બધાથી સુંદર સન્યાસી છોકરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે નાની ઉમરમાં જ પોતાના ઘરને છોડીને કૃષ્ણ ભક્તિમાં લીન થઇ ગઈ. અને પોતાના ભગવાન પ્રતિ ખુબ જ આસ્થા રાખે છે. આ સુંદર સન્યાસી છોકરી ધાર્મિક સંગીત કલાકાર પણ છે. ચાલો તો તેના વિશે જાણીએ. ભારતની બધાથી સુંદર સન્યાસી છોકરી અને જાણો તેના જીવનની રોચક વાતો.
તેમનું નામ જય કિશોરીજી છે. તેમનો જન્મ ૧૩ જુલાઈ ૧૯૯૬માં રાજસ્થાનના સુજાનગઢમાં થયો હતો. બાળપણથી જ જય કીશોરીજી શ્રી કૃષ્ણજી ને પોતાના ભગવાન માનતી હતી. અને કૃષ્ણજી ની ભક્તિમાં લીન રહેતી હતી. તેની સાથે તેમને ધાર્મિક સંગીતમાં પણ ઘણી રૂચી હતી. તે માટે જયા કીશોરીજી નાની ઉમરમાં જ શ્રી કૃષ્ણની ભક્તિ કરવા લાગી ગઈ. પોતાનું ઘર છોડીને શ્રી કૃષ્ણજી ની ભક્તિમાં લીન થઇ ગઈ.
ખુબજ નાની ઉમરમાં જયા કિશોરીજી એ તે સાબિત કરી દીધું કે ભગવાન આપણી આસપાસ કોઈને કોઈ રૂપમાં જરૂર વિદ્યમાન હોય છે. એ માટે જયા કીશોરીજી પોતાના રૂપ, મન, અને દિલથી લાખો લોકોના દિલમાં વસી ગયા છે. આ પ્રકારે જયા કિશોરીજી બીજી છોકરીઓ માટે પણ પ્રેરણા બની ગઈ છે. અને માત્ર ૨૧ વર્ષની ઉમરના જયા કિશોરીજી એ કૃષ્ણજી ની ભક્તિ સાથે સાથે પોતાનું ભણતર ચાલુ રાખીને બી.કોમ પણ ઉતીર્ણ કર્યું છે.