સીરીયલ ગુમ હે કિસી કે પ્યાર મેં હાલમાં બતાવવામાં આવ્યું હતું કે ચૌહાણ નિવાસમાં સવી અને સઇને ગૃહપ્રવેશ માટે બોલાવવામાં આવ્યા હતા. જેને કારણે સઇએ ફરીથી વિરાટના જીવનમાં જગ્યા બનાવવાનું શરૂ કરી દીધું છે.
સઈની સાથે સવી પણ ચવ્હાણ પરિવાર પાસે પહોંચી ગઈ છે. અત્યાર સુધી સીરીયલ ‘ગમ હૈ કિસી કે પ્યાર મે માં તમે જોયું હશે કે વિરાટ સાવી ગર્વથી વિરાટ સવીનું સ્વાગત કરે છે. પણ ભવાની કાકુ વિરાટને આમ કરતા રોકે છેં.વિરાટ ભવાનીને ખાતરી આપે છે કે સવી તેનું બાળક છે. વિરાટની જીદ સામે ભવાની સવીને આવતા રોકી શકતી નથી.. આ દરમિયાન, ગુમ હૈ કિસીકે પ્યાર મેંની સ્ટોરીમાં વધુ એક ટ્વિસ્ટ બહાર આવવાનું છે.
સીરિયલ ‘ઘુમ હૈ કિસીકે પ્યાર ના આગામી એપિસોડમાં તમે જોશો કે અશ્વિની, વિરાટ અને સઈ સવીને પોતાના હાથે ખવડાવશે. આ દરમિયાન વિરાટ અને સઈ તેમના જૂના દિવસો યાદ કરશે. સાઈ અને વિરાટ બંને વિતેલા દિવસોને યાદ કરીને ભાવુક થઈ જશે.
View this post on Instagram
વિરાટ બાળકો સાથે ભેદભાવ કરશે
આવનાર એપિસોડમાં વિરાટ ટૂંક સમયમાં તેના બાળકો સાથે ભેદભાવ કરવા જઈ રહ્યો છે. વિરાટની સામે બંને બાળકો મરચા વાડો ખોરાક ખાઈ લેશે.વિનાયક અને સવીની હાલત મરચુ ખાતાં જ ખરાબ થઈ જશે. આ દરમિયાન વિરાટ વિનાયકને ભૂલી જશે અને સાવીને પાણી આપશે. પાખી વિરાટ પાસે પાણી માંગશે. પણ વિરાટ પાખીની અવગણના કરશે. વિરાટનુ આ કૃત્ય પાખીને ખૂબ ડંખશે.
પાખી સાવી અને વિનાયકને અલગ કરશે
સઈ અશ્વિનીની ભેટ સ્વીકારવાનો ઈન્કાર કરશે. બીજી તરફ, વિરાટ બંને બાળકોને એક જ શાળામાં પ્રવેશ અપાવવાની વાત કરશે. પાખી સઈને શહેર છોડવાનું કહેશે. પાખી કહેશે કે તે સવીના ભણતરનો ખર્ચ તેં ઉઠાવશે.
વિરાટ આ વાત સાંભળશે. આ કૃત્યને કારણે પાખી વિરાટથી દૂર થવા જઈ રહી છે.