ખુશખબર: હવે 5 થી 12 વર્ષના બાળકો નું થશે રસીકરણ. . . જાણો ક્યારથી મળશે કોરોનાની રસી અને કઈ કંપનીએ આપશે રસી…

 

અત્યારે ભારત દેશના બધા લોકોને વેકિ્સન આપવામાં આવી રહી છે તેવા માં કેડિલા હેલ્થકેર લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર શરવિલ પટેલે એક મીડિયા ઇન્ટરવ્યૂમાં ચોક્કસ પણે જણાવ્યું કે,અમારી પાસે 5 થી 12 વર્ષની ઉંમરના બાળકો પર વેક્સિનના ટેસ્ટિંગનો ઘણો ડેટા છે

હવે થી 5થી 12 વર્ષના બાળકોની ચોક્કસ પણે આવી રસી. ઝાયડસ કેડિલાએ બનાવી કોરોનાની વેક્સિન. જુલાઇના એન્ડ સુધી મળી શકે ટ્રાયલની ચોક્કસ પણે મંજૂરી. અમદાવાદની ઝાયડસ કેડિલા ગ્રુપ કોરોના વાયરસની પોતાની વેક્સિન ઝાયકોવ-ડીને 5થી 12 વર્ષના બાળકો માટે ટેસ્ટ કરવાની યોજના બનાવી રહી છે. જે ખૂબ જ સારી વાત છે.

ઝોયકોવ-ડી પ્લાઝમિડ ડીએનએ વેક્સિન છે, જે ન્યૂક્લિએક એસિડ વેક્સિન એન્ડર્ગત આવે છે. હાલમાં જ કેડિલાએ પુખ્ત વયના લોકો માટે 800 ક્લિનિકલ ટ્રાયલ ચોક્કસ પણે હાથ ધર્યા છે. જ્યારે વેક્સિનનું પરિક્ષણ 12થી 18 વર્ષના બાળકો માટે પણ કર્યું છે. જે ગુજરાત ના લોકોને ગર્વની વાત છે.

કંપનીની તૈયારી પોતાની વેક્સિન માટે જૂન અથવા જુલાઇના એન્ડ સુધી ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મેળવવાની છે. કેડિલા હેલ્થકેર લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર શરવિલ પટેલે એક મીડિયા ઇન્ટરવ્યૂમાં ચોક્કસ પણે સ્પષ્ટ જણાવ્યું હતું કે…

’અમારી પાસે 5 થી 12 વર્ષની ઉંમરના બાળકો પર વેક્સિનના ટેસ્ટિંગનો ઘણો ડેટા છે. જો તમામ વસ્તુ યોગ્ય રીતે ચાલે છે તો 12 થી 18 વર્ષના બાળકો માટે વેક્સિનને મંજૂરી મળી જશે. જો આ મંજૂરી મળી જાય તો ગુજરાત ની ખૂબ જ નામના થાય. જે સારી વાત છે.

કોઈ આડઅસર થશે નહીં અમારી વેક્સિનની :- શરવિલ પટેલે જણાવ્યું હતું કે વેક્સિનનો વિકાસ હંમેશા તબક્કાવાર થતો હોય છે. પહેલા વરિષ્ઠો માટે પછી બાળકો અને પછી 5 વર્ષથી નાના બાળકોના તબક્કે. અમારી આ વેક્સિન બાળકો માટે ખૂબ જ વધુ પ્રભાવશાળી હશે. જે ખૂબ જ સારી વાત છે.

આ વેક્સિનમાં કોઈ આડ અસર જોવા મળશે નહીં. સામાન્ય રીતે આડઅસર અન્ય રસીમાં જોવા મળતી હોય છે. અને આ વેક્સિનનો બીજો ફાયદો એ છે કે, આમાં ઈન્જેક્શનની જરૂર નથી. કારણકે નાના બાળકોને રસી લેવી યોગ્ય નથી માટે ડ્રોપર થી આપવામાં આવશે જે ખૂબ જ સારી વાત છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer