હજારો વર્ષો પહેલા લખાયેલી મહાભારતની આ ૫ હકીકતો દરેક યુગમાં થઇ રહી છે સાચી સાબિત…

હજારો વર્ષ પહેલા લખેલી મહાભારત ની કહાનીઓ ને દરેક યુગ માં અનેક લોકો અનેક રીતેથી અભિવ્યક્ત કરતા આવ્યા છે. મહાભારત નું મહત્વ માત્ર એક મહાન કવિતા થવાના કારણથી નથી પરંતુ આ મહાભારત ની હકીકત છે જે દરેક યુગ માં સાચી સાબિત થતી આવી છે.

મહાભારત ની હકીકત ૧. દરેક કુર્બાની આપીને એમના કર્તવ્ય નું નિર્વાહ કરવું- એમના જ પરિવારજનો ની વિરુદ્ધ યુદ્ધ કરવાને લઈને અર્જુન પહેલા અનિશ્ચિતતા ની સ્થિત માં હતો. પરંતુ કૃષ્ણ એ ગીતા ના ઉપદેશ દરમિયાન એને એમના કર્તવ્ય એમના ક્ષત્રીય ધર્મ ને યાદ અપાવ્યો.

કૃષ્ણ એ અર્જુન ને કહ્યું કે ધર્મ નું નિર્વહન કરવા માટે જો તમને તમારા પ્રિયજનો ની વિરુદ્ધ પણ લડવું પડે તો અડ્ગવું ન જોઈએ. કૃષ્ણ થી પ્રેરિત થઈને અર્જુન બધી આશંકાઓ થી મુક્ત થઈનેઅ એમણે યોદ્ધા હોવાનું ધરમ નું પાલન કર્યું.

૨. દરેક સમયે મિત્રતા નિભાવવી- કૃષ્ણ અને અર્જુન ની દોસ્તી દરેક કાલખંડ માં એક ઉદાહરણ ના રૂપ માં પ્રસ્તુત કરવામાં આવે છે. તે કૃષ્ણ નું નિસ્વાર્થ સમર્થન અને પ્રેરણા જ હતી જેને પાંડવો ના યુદ્ધ માં વિજય આપવામાં અહમ ભૂમિકા ભજવી હતી.

કૃષ્ણ એ દ્રોપદી ની ઈજ્જત ત્યારે બચાવી જયારે એના પતિ એને જુગાર માં હારીને એને એમની સામે અપમાનિત જોવા મજબુર હતા. કર્ણ અને દુર્યોધન ની દોસ્તી પણ ઓછી પ્રેરણાપ્રદ નથી. કુંતી પુત્ર કર્ણ એમના દોસ્ત દુર્યોધન ના હિસાબે એમના ભાઈઓ સાથે લડવા માં પણ પાછળ હટયા નહિ.

૩. અધૂરું જ્ઞાન ખતરનાક હોય છે- અર્જુન પુત્ર અભિમન્યુ ની કહાની આપણને શીખવાડે છે કે અધૂરું જ્ઞાન કેવી રીતે ખતરનાક સાબિત થાય છે. અભિમન્યુ એ તો જાણતા હતા કે ચક્રવ્યૂહ માં કેવી રીતે પ્રવેશ કરવાનો છે પરંતુ ચક્રવ્યૂહ થી બહાર કેવી રીતે આવવું એની જાણકારી એને ન હતી. આ અધૂરા જ્ઞાન ની જાણકારી વધારે બહાદુરી દેખાડ્યા પછી પણ એને એમની જાન ગુમાવવી પડી હતી.

૪. લાલચ માં ક્યારેય ન આવવું- મહાભારત નું ભીષણ યુદ્ધ ટાળી શકાતું હતું જો ધર્મરાજ યુધિષ્ઠિર લાલચ માં ન આવ્યા હોત તો. જુગાર માં શકુની એ યુધિષ્ઠિર ની લાલચ ને ખુબ બહાર કાઢી અને એનાથી રાજ-પાઠ ધન સંપતિ તો છીનવી લીધું અહિયાં સુધી કે એનાથી એની પત્ની દ્રોપદી ને પણ જીતી લીધી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer