અનુજ કપાડિયા સાથે રોમેન્ટિક થઇ અનુપમા, બંને ને સાથે જોઇને લોકોએ કહ્યું- કોઈની નજર ન લાગી જાય…

નાના પડદના જાણીતા સિરિયલ અનુપમાં રોજેરોજ એમ આવતા નવા ટ્વીસ્ટ અને ટર્નના કારણે ચર્ચામાં રહે ચર. હાલના દિવસોમાં શોમાં બતાવવામાં આવી રહ્યું છે કે અનુપમાંની જિંદગીમાં તોફાન આવેલું છે પણ એ મુશ્કેલીઓ સામે હિંમતથી લડી રહી છે.

બીજી બાજુ શોમાં અનુજ કપાડીયા સાથે એની વધતી નજદીકિયા પણ જબરદસ્ત ચર્ચામાં જળવાઈ રહે છે. તો હાલમાં જ બન્નેના અમુક ફોટાએ સોશિયલ મીડિયા પર ખૂબ જ હલચલ મચાવી દીધી છે. આ ફોટામાં એ અનુપમાં અનુજ સાથે રોમેન્ટિક અંદાજમાં દેખાઈ રહી છે.

રૂપાલીએ શેર કર્યા ફોટા: વાત જાણે એમ છે કે હાલમાં જ અનુપમાં ફેમ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ એમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અનુજ કપાડીયા એકટર ગૌરવ ખન્ના સાથે રોમેન્ટિક અંદાજમાં ફોટા શેર કર્યા છે. આ ફોટામાં અનુપમાં અનુજના ખભા પર માથું મૂકીને બેઠેલી દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Gaurav Khanna (@gauravkhannaofficial)


તમને જણાવી દઈએ કે આ ફોટામાં અનુપમાએ બ્લુ રંગની ખૂબ જ સુંદર સાડી પહેરેલી છે અને અનુજે પિંક કલરનો શાનદાર કુરતો પહેરેલો દેખાઈ રહ્યો છે. અહીંયા જોઈ લો વાયરલ થઈ રહેલો અનુપમાં અને અનુજનો રોમેન્ટિક ફોટો.

નજર ના લાગે: અનુપમાં એટલે કે રૂપાલી ગાંગુલી અને અનુજ એટલે કે ગૌરવ ખન્નાના આ ફોટાને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે એમનો ફોટો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ ઘણા બધા કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)


ઘણા ફેન્સ કમેન્ટ કરતા કજહે છે કે નજર ના લાગે. રૂપાલી ગાંગુલીએ આ પોસ્ટ શેર કરતા કેપ્સનમાં લખ્યું છે કે મિત્ર…. એ જાણે છે કે તમે કેટલા ક્રેઝી છો પણ તો ય એમની સાથે પબ્લિકમાં જવાનું પસંદ કરે છે. આ ફોટાને જોઈને અનુપમાં અને અનુજના ફેન્સ બન્નેને શો પર કપલ તરીકે જોવાની માંગણી પણ કરતા દેખાઈ રહ્યા છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer