આ વસ્તુ પીવાથી ક્યારેય નહીં જવું પડે દવાખાને, જાણો એ વસ્તુ વિશે..

આજે અમે તમને આ લેખ દ્વારા એવી વસ્તુ વિષે જણાવવા ના છે. જેના દ્વારા તમને ક્યારેય દવા પીવી પડશે નહીં. એટલું જ નહીં આ ઉપાય દ્વારા તમારા શરીરના  બધાજ રોગ ગાયબ થઈ જશે. આ ઉપાયો દ્વારા તમારા શરીર ની અંદર જે ગંદગી રહેલી હશે તે દૂર થઈ જશે.

આપણે જે વિષે વાત કરી રહ્યા છે, તે છે અર્જુનની છાલ અને તેમાથી બનેલો ઉકાળો. તેમાં ઘણી બધા ખનિજોનો પણ સમાવેશ થાય છે, જેના કારણે હૃદયની માંસપેશીઓ ખુબ જ મજબૂત બને છે. તો ચાલો જાણીએ તેનાથી થતાં ફાયદાઓ વિષે.

જો તમને કોઇ જગ્યા પર ઘા લાગ્યો હોય અથવા તમારા શરીર નું કોઈ પણ હાડકું તૂટી ગયું હોય તો અર્જુનની છાલનો પાઉડર કાઢી તેમાં દૂધ નાખીને પીવાથી તમારા શરીર નું હાડકું  જોડાઈ જષે. જો તમારું હાડકું તૂટી ગયું હોય અને તમને તે જગ્યા એ પીડા થતી હોય તો અર્જુન ના ફળ ની છાલ  માં પાણી નાખી તેને પિસી લો.

પછી જે પેસ્ટ તૈયાર થાય તે તૂટેલા હાડકાં ઉપર લગાવો, આવું સતત 8 થી 10 દિવસ લગાડવાથી હાડકું જોડાઈ જાય  છે. જો તમને હૃદયરોગ હોય તો અર્જુનના ફળ  લઈ અને તેની છાલ  ની પેસ્ટ  ને સવાર સાંજ  દૂધ   માં નાખીને પીઓ, આવું કરવાથી હૃદયરોગ જડમૂળ માથી નિકળી  જાય છે.

જો તમે આવિજ  રીતે સતત એક મહિના સુધી ચાલુ રાખો તો તમને ક્યારેય પણ હૃદયરોગ ની બીમારી નહીં થાય. જો તમારા મોઢામાં ચાંદા પડતાં હોય તો અર્જુના  ના ફળ ની પેસ્ટ માં ટોપરાનું તેલ નાખી અને તેને ચાંદા ઉપર લગાડો આવું કરવાથી મોઢા ના ચાંદા દૂર થઈ જાય છે.

જો તમને વારંવાર પેટમાં દુખાવો થતો હોય ,તો તમારે આ માટે અર્જુનની છાલનો ઉપયોગ કરવો. આ માટે તમારે અર્જુનની છાલના પાવડરમાં હીંગ અને મીઠું નાખી ને  મિક્સ કરો ત્યારબાદ તેને ખાવાથી પેટના દુખાવામાં  રાહત મળશે.

જો તમને કિડનીમાં તકલીફ થતી હોય, તો આજ રીતે આ મિક્ષણ ખાવાથી તમને તે દુખાવામાં પણ રાહત થસે.  ઘણા લોકોને નાની ઉંમરમાં જ હાડકા નબળા પડી જાય છે,તે લોકો એ આ અર્જુન ની છાલ નો ઉકાળો પીવો જોઈએ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer