અનુપમા હોટ પોઝ : સાડી-સુટ છોડી, બિકીની પહેરીને સ્વિમિંગ પૂલમાં જોવા મળી અનુપમા…

ભારતીય ટેલિવિઝન પર આ દિવસોમાં સિરિયલ ‘અનુપમા’નો સિક્કો ચાલી રહ્યો છે. ટીઆરપીને હરાવવામાં આ શો નંબર 1 છે, તો તેની લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી ફેન્સનું દિલ જીતવામાં નંબર 1 પર આવી ગઈ છે.

સિરિયલમાં, રૂપાલી ગાંગુલી ઘણીવાર સાડીમાં અને ક્યારેક ક્યારેક સલવાર સૂટમાં જોવા મળે છે. પરંતુ રિયલ લાઈફમાં રૂપાલી પણ બોલ્ડ લેડી છે. આજે તેણે ઈન્સ્ટાગ્રામ પર તેના બિકીની અવતારથી બધાને ચોંકાવી દીધા છે.

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)


રૂપાલી ગાંગુલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ઈન્સ્ટાગ્રામ પર તેની ફેન ફોલોઈંગ એટલી બધી છે કે દરેક તસવીર અને વીડિયો આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. હવે રૂપાલીએ અહીં પોતાની એક ખૂબ જ બોલ્ડ તસવીર શેર કરી છે. જેમાં તે બિકીની પહેરીને પૂલમાં મસ્તી કરતી જોવા મળે છે.

આ તસવીરમાં રૂપાલી ગાંગુલી પૂલમાં છે અને તેની સાથે અન્ય કોઈ વ્યક્તિ પણ જોવા મળી રહી છે. આ બીજી સ્ત્રી તેની પિતરાઈ બહેન છે,

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)


સારાભાઈ વર્સેસ સારાભાઈ’માં રૂપાલી ગાંગુલીનું પાત્ર મોનિષા ખૂબ જ લોકપ્રિય થઈ હતી. આ પાત્રમાં, તે એક મિડલ ક્લાસની વહુ બની જેણે હાઈ ક્લાસના પરિવારમાં લગ્ન કર્યા. આ કોમેડી શો હજુ પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. કદાચ અહીં આ મધ્યમ વર્ગનો અર્થ ત્યાંથી આવ્યો છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ એક વખત રૂપાલીએ તેના પુત્ર સાથે પૂલમાં બિકીની પહેરીને ફોટો શેર કર્યો હતો. જે ખુબ જ વાયરલ થયો હતો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer