ભગવાન શિવ ના ૯ સંતાનો વિષે ખુબ ઓછા લોકો જાણતા હશે, જાણો શિવની પત્નીઓ અને સંતાનો વિષે 

ઘણા લોકો આ વાત ને જાણે છે કે ભગવાન શિવ ને કુળ ૯ સંતાનો હતા. આ બધા માં એક પુત્રી અને ૮ પુત્ર હતા. કહેવામાં આવે છે કે એમાંથી અમુક દતક લીધેલા અને અમુક ની ઉત્પતિ ચમત્કારિક રીતેથી થઇ હતી. જેના વિશે ખુબ ઓછા લોકો જાણે છે. આવો અત્યારે જાણીએ ભગવાન શિવ ની પત્નીઓ કોણ હતી.

કહેવામાં આવે છે કે ભગવાન શિવ ની પહેલી પત્ની રાજા દક્ષ ની પુત્રી સતી હતી. અને સતી એ જયારે યજ્ઞ ની અગ્નિ માં કુદીને એમની જાન આપી દીધી હતી તો પછી એમણે જ હિમવાન અને હેમાવતી ને ત્યાં પાર્વતી ના રૂપ માં જન્મ લીધો અને પછી શિવજી સાથે વિવાહ કર્યા.

એની સાથે જ કહેવાય છે શિવ ભગવાન ની ત્રીજી પત્ની કાળી, ચોથી ઉમા અને પાંચમી ગંગા માતા નું નામ લેવામાં આવે છે. પાર્વતીજી ના જ બે પુત્ર અને એક પુત્રી થઇ અને એના પહેલા પુત્ર નું નામ કાર્તિકેય અને બીજા નું નામ ગણેશ રાખવામાં આવ્યું, આવો જાણીએ હવે બધા બાળકો વિશે.

૧. કાર્તિકેય : કાર્તિકેય ને સુબ્રમણ્યમ, મુરુગન અને સ્કંદ પણ કહે છે. ૨. ગણેશ : પુરાણો માં ગણેશજી ની ઉત્પતિ ની વિરોધાભાસી કથાઓ મળે છે. એની પૂજા સૌથી પહેલા થાય છે. ૩. સુકેશ : શિવ નો એક ત્રીજો પુત્ર હતો જેનું નામ હતું સુકેશ.

એની કથા કંઇક એવી છે કે બે રાક્ષસ ભાઈ હતા. ‘ હેતી ’ અને ‘ પ્રહેતી ’ ધર્માંત્યા થઇ ગયું અને હેતી એ રાજપાટ સંભાળીને એમના સામ્રાજ્ય વિસ્તાર હેતુ ‘ કાળ ’ ની પુત્રી ‘ ભયા ’ સાથે વિવાહ કર્યા. ભયા થી એના વિદ્યુત્કેશ નામના એક પુત્ર નો જન્મ થયો.

૪. જલંધર : શિવજી નો એક ચોથો પુત્ર હતો જેનું નામ હતું જલંધર. કહેવાય છે શ્રીમદદેવી ભાગવત પુરાણ ની અનુસાર એક વાર ભગવાન શિવ એ એનું તેજ સમુદ્ર માં ફેંકી દીધું એનાથી જલંધર ઉત્પન્ન થયો. ૫. અયપ્પા : ભગવાન અયપ્પા ના પિતા શિવ અને માતા મોહિની છે.

કહેવામાં આવે છે વિષ્ણુ નું મોહિની રૂપ જોઇને ભગવાન શિવ નું વીર્યપાત થઇ ગયું હતું. એના વીર્ય ને પારડ કહેવામાં આવ્યું અને એના વીર્ય થી જ પછી સસ્ત્વ નામના પુત્ર નો જન્મ થયો હતો. જેને દક્ષીણ ભારત માં અયપ્પા કહેવામાં આવ્યા.

૬. ભૂમા : કહેવાય છે એક સમયે જયારે કૈલાશ પર્વત પર ભગવાન શિવ સમાધિ માં ધ્યાન લગાવી બેઠા હતા, એ સમયે લલાટ થી ત્રણ પરસેવા ના ટીપાં પૃથ્વી પર પડ્યા. આ ટીપાં થી પૃથ્વી એ એક સુંદર અને સુશીલ બાળક નો જન્મ આપ્યો, જેને ચાર ભુજાઓ હતી અને વય રક્ત વર્ણ નું હતું.

7. અંધક : અંધક નામના પણ એક પુત્ર હતો, પરંતુ એનો ઉલ્લેખ ઓછો થયો છે. ૮. ખુજા : પૌરાણિક વર્ણન ની અનુસાર ખુજા ધરતી થી તેજ કિરણો ની જેમ નીકળ્યા હતા અને સીધા આકાશ બાજુ જતા રહ્યા હતા. ૯. અશોક સુંદરી : માતા પાર્વતી એ એમના અકેલાપણ ને ખત્મ કરવા માટે જ આ પુત્રી નું નિર્માણ કર્યું હતું.

Leave a reply:

Your email address will not be published.

Site Footer