૨૦૦ કરોડ સંપતિનો માલિક દૂધ વેચવા માટે લઈને જાય છે હેલિકોપ્ટર, હેલીપેડ બનાવ્યું પોતાના ખેતરમાં જ

આજે કોઈ વ્યક્તિ એમ કહે કે હેલિકોપ્ટર લઈ અને દૂધ વેચવા જાય તો તમે માની શકશો તેમના પિતાજીના આ શબ્દો “દીકર નોકરી ન લાગે તો તારે દૂધ વેચવાનું શરૂ કરી દેવાનું છે. આ વાક્ય સાંભળી અને કોઈ પણ શિક્ષિત યુવાન ગુસ્સે થઈ શકે છે.

તે તમને કહી શકે છે કે હું દૂધવાળો બનું હું આવી નાની વસ્તુ ક્યારેય નહીં કરો તો પણ કોઈના કામ અતિશય નાનો કે મોટો હોતો નથી જો તમે સાચી મહેનત અને સાચા ખંતપૂર્વક કોઈ કામ કરો છો તો તેનાથી તમે અઢળક કમાણી કરી શકો છો

હવે આ દૂધ વાળા ને જ જોઈ લો ને તેમણે પોતાના દૂધના વ્યવસાય શરૂ કરવા માટે ૩૦ કરોડ રૂપિયાનું હેલિકોપ્ટર ખરીદવામાં આવ્યું છે. અને વિશ્વ દૂધ દિવસ ઉપર પહેલી જૂનના રોજ ઉજવવામાં આવ્યું છે. અને આ પ્રસંગે તેમણે દેશમાં સૌથી વધારે ધનવાન દૂધવાળા તરીકે તેમનો પરિચય આપ્યો તેમનું નામ છે.

જનાર્દનભાઇ મહારાષ્ટ્રના ભીવંડી ગામમાં રહે છે. અને તે દૂધનો વેપાર કરતો એક વેપારી અને એક સામાન્ય ખેડૂત છે. તે સિવાય તેમનો પોતાનો રિયલ એસ્ટેટ અને બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનના પણ ધંધો છે. પરંતુ આજે તે સામાન્ય દ્વારા તેમની પાસે આજે ૨૦૦ કરોડ કરતા પણ વધુ સંપત્તિ છે.

તેમણે આ સમગ્ર સંપત્તિ દૂધ વેચી અને ખેતી કરી અને દૂધ વેચીને પ્રાપ્ત કરી છે. અને થોડા સમય પહેલાં જ ધન પાયો એ પોતાના દૂધનો વ્યવસાય વધારવા માટે ૩૦ કરોડ રૂપિયાનું હેલિકોપ્ટર તેમના દ્વારા ખરીદવામાં આવ્યું હતું પણ સામાન્ય રીતે જોવા જઈએ તો મોટા મોટા ઉદ્યોગપતિ જેવા કે અનિલભાઈ અંબાણી મુકેશભાઈ અંબાણી ગૌતમભાઈ અદાણી મોટા મોટા ઉદ્યોગપતિઓ પાસે ખાનગી હેલિકોપ્ટરો તેમની પાસે રાખતા હોય છે.

પરંતુ એક સામાન્ય માણસ જ્યારે હેલિકોપ્ટર ખરીદે છે. ત્યારે દરેક વ્યક્તિને થઈ જતું હોય છે. ખરેખર દૂધના ઉદ્યોગપતિ જનાર્દનભાઇ દ્વારા પોતાના ધંધા વ્યવસાયમાં દેશના અને વિદેશના ઘણા રાજ્યોમાં તેમને વ્યવસાયના કામકાજ માટે જવું પડતું હતું

એટલા માટે તેમને મુસાફરી કરવામાં સમગ્ર દેશમાં તેમને મુસાફરી કરવી પડતી હતી તે ઉપરાંત વિદેશમાં પણ તેમને વ્યવસાય માટે જવું પડતું હતું તેમનો મુસાફરી કરવામાં ખૂબ જ વધારે સમય બરબાદ થય જતો હતો અને પોતાનો સમય બચાવવા માટે અને મુસાફરીનો સમય બચાવવા માટે તેમના ઘરે હેલિકોપ્ટરની ખરીદી કરવામાં આવી છે.

તે ઉપરાંત તેમણે પોતાની જ ખેતરમાં અને પોતાની જવાબદારીમાંથી એકરની જમીનમાં પોતે નવુંનક્કોર હેલીપેડ પણ બનાવ્યો છે. તે ઉપરાંત અહીં પાઇલોટને રહેવાની સુવિધા અને ટેકનિશિયન માટે પણ સુવિધા બનાવવામાં આવી છે. અહીંયા ના જનાર્દનભાઇ દ્વારા બે પાયલોટ અને બે ટેકનિશિયન ને કાયમી નોકરી આપવામાં આવી છે.

તેમને હેલિકોપ્ટર માટે આશરે ૩૦ કરોડ રૂપિયા કરતાં પણ વધારે રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત તેમની અને જ્યારે તે સૌપ્રથમ ભીવંડી ગામમાં હેલિકોપ્ટર લાવ્યા હતા એટલા માટે તેમને જોવા માટે આજુબાજુના ગામના દરેક લોકો ત્યાં આવયા હતા

ગામના દરેક વ્યક્તિ તેમના હેલિકોપ્ટરમાં બેસવા માંગતા હતા જનાર્દનભાઇ એ પણ ઘણા લોકોને તેમના હેલિકોપ્ટરમાં ફરવા જવાની તૈયારી કરી છે. અને મહિનાના પંદર દિવસથી ડેરી વ્યવસાયના કારણે પંજાબ ગુજરાત હરિયાણા અને રાજસ્થાનમાં પોતાના ડેરી વ્યવસાયના કારણે સતત ફરતા રહે છે.

તે જ સમયે તેમને પોતાની મિલકત અને કામકાજના પ્રવાસીઓ માટે બહાર જવાનું હોવાથી પોતાની પાસે જ પોતાનું હેલિકોપ્ટર રાખે છે. અને આ પ્રવાસન કરવા માટે ખૂબ જ વધારે ઓછા સમયમાં સમગ્ર દેશમાં પ્રવાસ કરી શકે છે. તે ઉપરાંત તે જોવાનું રસપ્રદ રહ્યું કે એક બાજુ રાજ્ય સરકારો દૂધ ઉત્પાદન વધારવા માટે ખેડૂતોને સબસિડી આપી રહી છે.

પરંતુ એક બાજુ એક વૃદ્ધ ખેડૂત પોતાના દૂધના વ્યવસાય ની મદદથી આજે ૩૦ કરોડ રૂપિયાનું હેલિકોપ્ટરની ખરીદી કરી રહ્યો છે. અને ટેકનોલોજીનો વિશેષ પ્રમાણમાં ઉપયોગ કરી અને આવી તકની તેમને અપનાવી છે. અને આજે ડી ટેકનોલોજીની મદદથી જનરલ જનાર્દનભાઇ ની ડેરી પણ ખૂબ જ મોટી ડેરી મહારાષ્ટ્રમાં ગણાય છે.

તે ઉપરાંત તેમને ડેરીમાંથી દૂધ થી અને કેટલાક લાખો લોકો સુધી તેમનું દૂધ તે નિયમિત રીતે પહોંચાડતા હોય છે. તે ઉપરાંત આ પ્રસંગે પહેલી જૂનના રોજ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ દૂધના વેપારી ની વાર્તા સાંભળીને દરેક વ્યક્તિને પ્રેરણા મળે છે.

કોઈ પણ કામ નાનું નથી અને દરેક કામ ખૂબ જ મહેનત અને ખંતપૂર્વક કરવામાં આવે તો તે તમને સફળતા અપાવી શકે છે. કોઈપણ કામ નિયમિત રીતે સાચા પરિશ્રમ સાચા મનથી કરવામાં આવે તો તમને ખૂબ જ વધારે કમાણી પ્રાપ્ત થઇ શકે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer