દુર્યોધનના મૃત્યુ બાદ તેની પત્નીએ અર્જુન સાથે કર્યા હતા વિવાહ? જાણો આ રહસ્ય 

જેના વિશે લગભગ જ કોઈ ને વધારે જાણકારી હશે બધા લોકો વિચારી રહ્યા હશે કે દુર્યોધન ના મૃત્યુ પછી ભાનુમતી નું શું થયું હશે તો એની બધી જાણકારી અમે તમને આપીએ છીએ. ભાનુમતી કમ્બોજ ના રાજા ચન્દ્રવર્મા ની પુત્રી હતી,

કહેવાય છે તે એટલી સુંદર હતી કે એની સુંદરતા ની આગળ મોટી મોટી અપ્સરાઓ પણ નાની પડી જાય. રાજા ચન્દ્રવર્મા એ એમની પુત્રી માટે સ્વયંવર નું આયોજન કર્યું હતું. આ સ્વયંવર માં દુર્યોધન, કર્ણ, જરાસંઘ, શિશુપાલ જેવા પરાક્રમી રાજા અને વીર ભાનુમતી સાથે વિવાહ ની પરવાનગી લઈને આવ્યા હતા.

ત્યારબાદ વિવાહ ની તૈયારી કરવામાં આવી. જયારે ભાનુમતી દરબાર માં ઉપસ્થિત થઇ તો એની અપ્રતિમ સુંદરતા જોઇને બધા આશ્ચર્યચકિત થઇ ગયા અને જયારે દુર્યોધન ની નજર ભાનુમતી પર પડી તો એને મન માં નક્કી કરી લીધું કે તે ભાનુમતી સાથે વિવાહ કરીને એની સાથે લઈને જ જશે.

રાજા ચન્દ્રવર્મા ની પુત્રી ભાનુમતી વરમાળા લઈને ગઈ, દુર્યોધન ને લાગ્યું કે ભાનુમતી એના ગળા માં વરમાળા નાખશે પરંતુ તે દુર્યોધન ને જોઇને આગળ વધવા લાગી. આ જોઇને દુર્યોધન ગુસ્સે થઇ ગયો અને ભાનુમતી ને પકડીને જબરદસ્તી એનાથી માળા એમના ગળા માં નખાવી લીધી, પ

છી ઘણા રાજાઓ એ એનો વિરોધ કર્યો તો દુર્યોધન એ એને યુદ્ધ નો પડકાર ફેક્યો. પરંતુ યુદ્ધ માટે દુર્યોધન આ પડકાર જોઈ જયદ્રથ ને છોડી બધા શુરવીર પાછળ હટી ગયા અને ભાનુમતી ના અપહરણ ને દુર્યોધન એ ભીષ્મ નું ઉદાહરણ આપીને સાચું ઠરાવ્યું.

જે પ્રકારે દુર્યોધન એ ભાનુમતી સાથે બળજબરી થી વિવાહ કર્યા હતા એ પ્રકારે દુર્યોધન ની પુત્રી લક્ષ્મણ ની સાથે પણ કૃષ્ણ ના પુત્ર સામ્બ એ ભગાવીને વિવાહ કર્યા હતા. કહેવામાં આવે છે કે ભાનુમતી રૂપવાન હોવાની સાથે સાથે ઘણી બલિષ્ટ હતી.

કારણ કે તે ઘણી વાર દુર્યોધન ની સાથે યુદ્ધ કરતી હતી અને એને યુદ્ધ માં હરાવી દેતી હતી. મહાભારત ના યુદ્ધ માં ભીમ એ દુર્યોધન ને મારી નાખ્યો હતો એના પછી ભાનુમતી એ અર્જુન સાથે વિવાહ કરી લીધા હતા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer