આ એક કારણ ના લીધે લક્ષ્મી, ગંગા અને સરસ્વતી વચ્ચે થયો હતો મોટો ઝગડો, જાણો તેનું રહસ્ય 

કેમ લડતી હતી હતી એકબીજા સાથે લક્ષ્મી,ગંગા અને સરસ્વતી. બ્રહ્મવર્ત પુરાણ માં એક પ્રસંગ ની અનુસાર ભગવાન વિષ્ણુ જી ત્રણેય પત્નીઓ લક્ષ્મી, ગંગા અને સરસ્વતી એક બીજા સાથે લડી હતી અને એક બીજાને શ્રાપ આપવા લાગી હતી.

ત્યાર પછી પૃથ્વી પર ઘણા બધા ભાગ ની વહેંચણી થઇ ગઈ હતી. એની પાછળ શું કારણ હતું આવો જાણીએ. એક વાર ભગવાન વિષ્ણુ ને ગંગા ની પ્રતિક વધારે પ્રેમ આપીને ઈર્ષા ભાવથી સરસ્વતી એ ગંગા ને ઘણા પ્રકારના ટોણા મારવાનું શરુ કરી દીધું.

એવી દશા જોઇને વિષ્ણુજી કક્ષ છોડીને જતા રહ્યા. વિષ્ણુ પ્રિય લક્ષ્મી એ ગંગા સરસ્વતી ને વચ્ચેથી પકડીને એને શાંત કરી. પણ સરસ્વતી એ એને પણ ટોણા સંભળાવી દીધા સાથે શ્રાપ આપ્યો કે આવનારા સમયમાં તમે વૃક્ષ બની જશો.

જયારે ગંગા એ જોયું કે એના કારણે નિરપરાધી લક્ષ્મી ને શ્રાપ લાગ્યો છે તો એમણે પણ સરસ્વતી ને નદી બનવા નો શ્રાપ આપી દીધો. પ્રતિઉત્તર માં સરસ્વતી એ પણ ગંગા ને પાપ ધોવા વાળી નદી બનાવીને ધરતી પર વહેવાનો શ્રાપ આપી દીધો.

ત્રણેય એ જયારે અકે બીજાને શ્રાપ આપી દીધો ત્યારે એ બધાને આ ભૂલ નો અહેસાસ થયો અને એને વિષ્ણુ એ આ શ્રાપો ની વાત કીધી. ભગવાન વિષ્ણુ એ કહ્યું કે લક્ષ્મી તુલસી ઝાડ બનીને વિષ્ણુ પૂજામાં વિશેષ સ્થાન રાખશે

અને મારું જ રૂપ શાલીગ્રામ સાથે તુલસી વિવાહ રચશે. સરસ્વતી મુખ્ય રૂપ થી ધરતી પર નદી રૂપમાં વહેશે અને અંશ રૂપમાં મારી પાસે રહેશે અને ગંગા સ્વર્ગ, ભૂલોક અને પાતાળ માં ટ્રીપથગા ના રૂપમાં વહેશે.

આ નદી ધરતી પર મોક્ષ દાયિની ના રૂપમાં ઓળખવામાં આવશે અને મનુષ્ય ના મૃત્યુ પછી અસ્થિઓ ને આમાં પ્રવાહિત કરવા પર મરવા વાળા ને મોક્ષ મળશે. આ અસ્થિઓ એના અગ્નિ સંસ્કાર પછી જ એકઠી કરવામાં આવશે અને ફરજીયાત નદી ના પાણી માં જ પ્રવાહિત કરવી પડશે તો જ વ્યક્તિ ના જીવને શાંતિ અને મોક્ષ મળશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer