OMG! “સાથ નિભાના સાથિયા”ની જૂની ગોપી વહુનું ઘર છે ખુબ જ સુંદર, તસ્વીર જોઇને તમે પણ લાગશે આશ્ચર્ય..

ટીવી જગતમાં ઘણા એવા એક્ટર્સ છે, જે નાના પડદા પરથી ખુબ જ નામના મેળવી છે. એવી એક ટીવી જગતની અભિનેત્રી છે “સાથ નિભાના સાથીયા શો” ની જૂની ગોપી વહુ. જેનું રીયલમાં નામ જિયા માણેક છે. જિયા ટીવીની એવી અભિનેત્રી છે, જેણે એક જ સમયે દર્શકોનું દિલ જીતી લીધું છે. જિયાનું નામ સાથ નિભાના સાથિયા સીરીયલથી બન્યું હતું.

Image result for ગોપી વહુ જીયાનું ઘર

કહેવામાં આવી રહ્યું છે કે જિયા માણેક અને મેકર્સ વચ્ચે ઘણી વાતચીત થઈ ગઈ હતી અને જિયાએ એના માટે બધી તૈયારીઓ પણ કરી લીધી હતી, પરંતુ આ દરમિયાન એન્ડ સમય પર જિયાનુ બિગબૉસના ઘરમાં એન્ટ્રી લેવાનું કેન્સલ થઈ ગયું. આ સિરિયલમાં જીયા ગોપી વહુની ભૂમિકામાં જોવા મળી હતી.

ઘણા વર્ષો સુધી શોમાં કામ કર્યા પછી, જીયાએ આ શો છોડી દીધો હતો અને તેની જગ્યાએ ગોપી વહુની ભૂમિકામાં દેબોલિના ભટ્ટાચારજી આવી ગઈ હતી. જીયાએ સાથિયા સિવાય અનેક બીજા શોમાં પણ કામ કર્યું છે. જિયા આજે ખુબ જ સફળ જીવન જીવી રહી છે. જિયાને મુંબઈમાં એક નાનકડુ ઘર છે. અમે તમને ગોપી વહુના આલીશાન ઘર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

Image result for ગોપી વહુ જીયા નું ઘર

જિયા પશ્ચિમ મુંબઇના મલાડ વિસ્તારમાં ૨ બેડરૂમવાળા ખુબસુરત ઘરમાં રહે છે. જિયા જ્યારે મુંબઈ આવી ત્યારે તેનું સપનું હતું કે એને પણ પોતાનું ઘર હોય. જિયાએ મુંબઈમાં આવીને ખુબ જ મોટું નામ બનાવ્યું અને તેનું ડ્રિમ હાઉસ લીધું અને તેનું ઘર બનાવ્યું. જિયાએ એનું ઘર ખૂબ જ સુંદર રીતે બનાવેલું છે.Image result for jiya manek ka aalishan ghar sathiya

જીયાએ તેના ઘરમાં લિવિંગ રૂમને ખૂબ જ મસ્ત બનાવી રાખ્યો છે. તેના ઘરમાં તેનો રહેવાનો રૂમ ખૂબ જ ક્લાસી અને સરળ છે. જિયાના ઘરની દિવાલ પર ઘણી મોટી ટ્રોફી જોવા મળશે. તેના ઘરે ટ્રોફી ઉપરાંત સફેદ રંગના પડદાથી ઘર શોભી રહ્યું છે. જિયાનો બેડરૂમ પણ ખૂબ સુંદર છે.

Image result for jiya manek ka aalishan ghar sathiya

જીયાના બેડરૂમમાં લાલ રંગનું બધું ડેકોરેટ કરેલુ છે, એના બેડરૂમમાં લાલ રંગની એક અલ્મિરા છે. જિયાએ તેનું ઘર નાની નાની વસ્તુઓથી સુંદર બનાવેલું છે અને તેના માતા-પિતાએ પણ એના આ કામમાં ઘણી મદદ કરી છે. જિયાના ઘરે એક બીજો બેડરૂમ છે, જ્યાં તેના માતાપિતા રહે છે. જિયાનું આ સુંદર ઘર ૧૬ મા માળ પર છે.

Image result for jiya manek ka aalishan ghar sathiya

જીયાના ઘરની બહારથી એક સુંદર દૃશ્ય દેખાય છે. આપણે બધા જાણીએ છીએ કે જીયા કાન્હાજીની ભક્ત છે, એટલા માટે જ તેઓ કાન્હાજીને હંમેશા નજીક રાખે છે. જીયાના ઘરે કાનાજીની ઘણી સુંદર મૂર્તિઓ પણ છે. જિયાએ ઘરની દિવાલો પણ રંગબેરંગી બનાવેલી છે.

Image result for ગોપી વહુ જીયાનું ઘર

અમે તમને જણાવી દઈએ કે જીયા અમદાવાદની રહેવાસી છે અને ગુજરાતી પરિવાર માંથી આવે છે. છેલ્લાં પાંચ વર્ષોમાં જીયા નાના પડદા પર જોવા મળી નથી પરંતુ તે સોશિયલ મીડિયા પર એટલે કે ઇન્સ્ટાગ્રામ પર ખુબ જ એક્ટિવ રહી છે. જિયાએ તેના સુંદર ફોટા ફેન્સ સાથે શેર કરવાનું ચાલુ રાખ્યું છે..

Leave a reply:

Your email address will not be published.

Site Footer