મહારાજગંજ જિલ્લામાં એક જીજાએ તેની સાળી પાસે KISS કિસ માંગી. જીજા નું આવું વર્તન જોઈને સાહિલ ગુસ્સો સાતમા આસમા ને પહોંચી ગયો અને પોલીસ સ્ટેશનમાં જઈને જીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લા ના કોતવાલી વિસ્તારમાં રહેતા જીજા વિરૂદ્ધ ફરીયાદ દાખલ કરવામાં આવી છે.
એક ગામ માં ફોન પર kiss માંગવા નો બનાવ બન્યો છે જેના લીધે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે, મહારાજગંજ વિસ્તાર માં આવેલા એક ગામ માં ફોન પર kiss માંગવી મોંઘી પડી હતી. જીજાના આ કૃત્ય ના લીધે સાળીએ સાલાહજેન પોલીસ સ્ટેશન માં કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસ ચોકી ની મહિલા ઈન્ચાર્જ આ મામલે તપાસ કરી રહ્યા છે.
આ મહિલા નું કહેવું છે કે તેણે આ ઘટના વિશે સૌથી પહેલા તેની બહેનને જાણ કરી હતી. પછી તેના કાકા ને આ જાણ્યા યુવાન ના કૃત્ય વિશે જણાવ્યુ હતો.આના થી તે યુવાન ગુસ્સે થઈ ગયો અને “તને જોઈ લઈશ” એવી ધમકી ધમકી આપવાનું શરૂ કર્યું. આ પછી મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મામલાને ગંભીરતાથી લઈને પોલીસે આરોપી યુવક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
મહિલાએ પોતાની ફરિયાદમાં પોલીસને જણાવ્યું કે તેને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જ્યારે તેણે નામ અને ફોન કરવાનું કારણ પૂછ્યું. આ યુવકે કહ્યું કે પહેલા તું મને kiss દે પછી હું તને મારું નામ નામ જણાવીશ એવું કહ્યું હતું. યુવકને પોલીસની ધમકી આપતા મહિલાએ ફોન કટ કરી દીધો હતો. આ પછી યુવકે ઘણી વખત ફોન કર્યો અને તે દરરોજ ફોન કરીને હેરાન કરતો, અને દરેક વખતે અશ્લીલ વાતો કરવા લાગ્યો.
થોડા સમય બાદ મહિલા ની નણંદ ના મોબાઈલ પર ફોન કરીને તેની સાથે અશ્લીલ વાતો કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે યુવક નુ સાસરિયુ આ મહિલાના ગામ માં જ છે અને તે સંબંધ માં મહિલા ના જીજા થતા હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી મહિલા તે ની નણંદ સાથે યુવકના સાસરિયા માં પહોંચી, અને તેની પત્ની અને તેના પરિવારના અન્ય સભ્યોને યુવક ની કાળી કરતુત વિશે જણાવ્યું. આરોપી ની પત્નીએ યુવકને કહ્યું અને યુવકની પત્ની અને તે મહિલા વચ્ચે બોલાચાલી થઈ. અને પછી આ મહિલા એ આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.અને પોલીસ આ મામલે આગળ તપાસ કરી રહી છે.